Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Tuesday, 28 February 2017

CHANDA BEN - 18/09/1959

श्री हेमेन्द्र कुमार चुनीलाल पारेख विश्वास १४०, A, SHIVAJI PARK 2nd Cross RD. DADAR B.B BOMBAY 28

તા ૧૮મી માર્ચ, શુક્રવાર

 

પ્રિય ભાઈ હેમેન્દ્ર તને આ પહેલા એક પત્ર લખેલ તે પછી રક્ષાબંધન મોકલેલ પણ તારા તરફથી તેનો કંઈ ઉલ્લેખ નથી તો મળી ગયેલા કે નહીં? તુ પાછો નોકરીએ ચાલુ થઈ ગયો એ ખબર બાપુજીએ આપેલા, ત્યાં કેટલા વખત માટે જોઈન્ટ થયો છે? થોડા વખત પહેલા ભારતીનો ખુશીખબરનો પત્ર હતો મેં અહીં પુનામાં આવવા માટે લખેલ. બીજું બાપુજીનો બે દિવસ પહેલા પત્ર હતો દિવાળી પછી નવેમ્બરમાં તારા લગ્ન કરવાનો વિચાર કરે છે. અને અમને બંને બહેનોને તેડાવેલ છે. પણ હું તો બાર આનાની ઘોડાગાડીનો ખર્ચો કરવાનો છે અને અમે નકામા બારસોના ખર્ચા કરવા શા માટે આવીએ. બાપુજી લખે છે કે તે તારા સસરાને એકદમ સાદાઈથી લગ્ન કરવાનું કહ્યું છે પણ બાપુજીના કાગળના ચોસલા એવું લાગે છે કે તારા સસરાને ત્રણ જ દીકરીઓ હોવાથી સારી રીતે કરવા માગે છે એમ બાપુજી ઉપર પત્ર રોપો જોઈએ. તુ સાદાઈ થી એટલે દુનિયાને દેખાડો ન કરવો એ સાદાય કે તારા સસરાએ ભારતીને કાંઈ ન આપવું અને કોઈક કન્યા આપણને સોંપી છે એમ

ઈચ્છે છે. બાપુજી માને છે કે અમે તને કંઈ રૂબરૂ આપણી આપીએ, પણ તારો મત જાણ્યા વગર શું લખવું, તે છતાં ભારતીને તેના બાપુજી જે આપવા માગે એમાં તારે ન બોલવું જોઈએ. લગ્ન પાછળ ખોટો ખર્ચો કરવામાં તો હું પણ નથી માનતી જેમ કે વરઘોડો કાઢવો, માંડવા રત્નાગાર પાછળ પૈસાની વેડફી કરવી, જાનવાર કરવો, દુનિયાને શું આપ્યું તથા દોઢુ એનો દેખાડો ન કરવો. એ તો આપણા દેશની પરિસ્થિતિ જોતા જ કરવું જોઈએ. પણ સામે વ્યક્તિ એમ સમજે પોતાની દીકરીને જે આપવું હોય એ આપે, અને બા બાપુજીને પણ કદાચ ભારતીને કંઈ દેવાની ઈચ્છા હોય તો એટલા બાબત તારે ચોખ્ખાઈ મુકવી જોઈએ. તું સ્ત્રીઓના મન નથી ઓળખી શકવાનો. આજે ભારતી આપણને કંઈ નહીં આપશે તો ભારતીને દુઃખ નહીં થાય, પણ થોડા સમય પછી એને એમ તો થશે કે બનેવીભાઈને આટલું આપ્યું અને હવે આવશે એને પણ આપશે પણ મને કંઈ ન આપ્યું. અને સાસરાના ઘરની નાની પણ ચીજ મળે એવો સ્ત્રીઓને કેટલો આનંદ થાય કે મારા પતિના ઘરની વસ્તુ છે જે મારી જ છે અને ઉમંગથી એ બીજાને બતાવી પણ શકે. મારી જ વાત કર, મને સાસરેથી એક વાલની વીંટી પણ નથી મળી. એનું આમ જોઈએ તો કંઈ દુઃખ ન લગાડવું જોઈએ, પણ મિત્રો પહેરીને

 

બહાર નીકળે અને એમ કહે મારા સાસરેથી આવેલ છે ત્યારે એમ થાય કે આવું આપણું તો કંઈ વાત કરવા જેવું જ નથી. આપણે ગરીબ છીએ એ માટે નથી. (શબ્દો છેકી નાખેલા) આ બધું તને મળવા માટે લખ્યું છે તારે શું કરવું ન કરવું એ તો તું જ નક્કી કરી શકે ને? પણ મોટાભાઈને બાપુજીએ ત્રણ હજાર આપેલા (ભલે અત્યારે વપરાય ગયા પણ મોટાભાઈ એના નામે એટલા પાછા મુકી દેવાના છે એમ મને વાત કરેલ) નાની ભાભીને પણ થોડો દાગીનો તથા કપડાં આપેલા ત્યારે તો આપણી સ્થિતિ પણ ન હતી અને હવે નાનક હિતેશની વહુને પણ આપશે, ત્યારે ફક્ત તારી જ વહુને કંઈ ન મળે તો દુનિયા પણ બા બાપુજીને સંભળાવે. મેં અને ભારતીને પણ કાકી જેવા આડકતરી રીતે કહી દે કે તારી માટે કેટલી લાગણી છે. જો કે ભારતી આટલું ભણ્યા પછી જરૂર આગળ પાછળનું વિચારે, તે છતાં એનો શું વિચાર છે અને બા બાપુજીનું પણ થોડુંક મન રહે એવું થાય તો સારું. પત્ર લખજે. તારી તબિયત કંઈ સુધરી કે નહીં. લીલાબેન ત્યાં છે. ક્યારેક એ તરફ નીકળે તો જજે એમને પુજ ગમશે. અમે બધા મજામાં છીએ. ચંદાડી

 ------------------------------------------------------------------------------------------------------------------------

Mr. Hemendra Kumar Chunilal Parekh

"Vishwas" 140, A, SHIVAJI PARK

2nd Cross RD. DADAR B.B BOMBAY 28

Date: 18th March, Friday

Dear Brother Hemendra,

I wrote a letter to you before this, and after that, sent a Rakshabandhan thread, but there is no mention of it from your side, so did you receive them or not? Bapuji gave news that you have restarted your job; how long have you joined there for? A short while ago, there was a letter with good news from Bharati; I had written asking her to come here to Pune.

Further, Bapuji had a letter two days ago stating that he is thinking of arranging your marriage after Diwali in November. And he has invited both of us sisters. But for my part, I would have to spend on a twelve-anna horse carriage, so why should we come unnecessarily incurring a twelve-hundred expenditure? Bapuji writes that you have told your father-in-law to hold the wedding with complete simplicity, but from the stacks of Bapuji's letters, it seems that since your father-in-law has only three daughters, he wants to perform it in a grand manner, which should be seen in the letters to Bapuji. By simplicity, do you mean not showing off to the world, or is it that your father-in-law shouldn't give anything to Bharati and they desire to hand over a bride to us just like that? Bapuji believes we should give you something in person, but without knowing your view, what can be written? Even so, you should not speak/interfere in what Bharati's father wishes to give her.

I too do not believe in spending money foolishly on weddings — such as taking out a groom's procession (Varghodo), wasting money on elaborate mandaps/decorations, hosting grand feasts for guests, or showing off to the world what was given or doing one-and-a-half times over. That should indeed be done keeping our country's situation in mind. But if the other person wishes to give whatever they want to their own daughter, and if Ba and Bapuji also happen to have a desire to give something to Bharati, you should clarify matters on that point. You won't be able to recognize the minds of women. Today, if Bharati gives us nothing, Bharati might not feel hurt right now, but after some time she will certainly feel that so much was given to the brother-in-law and now whatever comes will be given to others too, but nothing was given to me. And how much joy women get even from receiving a small thing from their parents' house — feeling that "this is something from my father's home which is entirely mine" — and they can show it to others with enthusiasm.

Take my own case: I didn't get even a one-val ring from my in-laws. Looking at it this way, one shouldn't feel hurt about it, but when friends wear theirs and go out, saying "this came from my in-laws," at that time one feels that we have nothing even worth talking about. It is not because we are poor... (words crossed out)

All this is written for you to consider; as for what you should or shouldn't do, only you can decide, right? But Bapuji had given three thousand to Elder Brother (even if spent now, Elder Brother mentioned to me that he would deposit that amount back under his name). Also, some jewelry and clothes were given to Younger Sister-in-law at a time when our financial condition wasn't even like this, and now they will also give to Hitesh's wife; then if only your wife receives nothing, even the world will taunt Ba and Bapuji. Even I and Bharati... aunt-like figures indirectly mention how much affection there is for you. Although Bharati, being so educated, would certainly think about the future and past, even so, if something happens that takes her thoughts into account while also respecting Ba and Bapuji's wishes a little, that would be good.

Do write a letter. Has your health improved at all? Lilaben is over there. If you happen to go that way sometime, do visit her; she will like it very much. All of us are fine here.

— Chandadi






CHANDA BEN - 14/07/1959

Hemendra Chonilal Parekh,

"VIKAS" 140 A 2nd Floor,

Shivaji Park 2nd Cross Road, DADAR, BOMBAY 28

 

પ્રિય ભાઈ કિરણકુ,

તારો પત્ર મળ્યો. એ પહેલાનો તારો કોઈ પત્ર મળ્યો નથી એટલે કદાચ લખવામાં ભૂલ હોય અથવા ટપાલની કોઈ ગેરવ્યવસ્થાને લઈ ન મળ્યો હોય.

તારી નોકરી છૂટી જાય છે જાણી દુઃખ થયું રે. શા કારણે સોંપાયું છોડવું પડે છે એની તે કશી પણ સાંભળી રહશે. જો તારો આ તરફ આવવાનો વિચાર હોય તો અહીં એ માટે મહેનત કરીએ તો તારો વિચાર જણાવજે અને ઈચ્છા હોય તો તારું બધું ક્વોલિફિકેશન મોકલજે.

ભારતીનો કાગળ છે. ટપાલો તો એ એકલોજ દુઃખમાં ભાગ પડાવી શકે રે કારણકે આપણ્યે રેખાજ એને ઈચ્છા છતાં પૂરી સગવડ આપવા ન દે. અત્યારે તો એ મનથીજ સાંત્વના આપી તારા દુઃખમાં ભાગીદારી થઈ શકે આ પહેલાના પત્રમાં એણે દોષો આપેલ છે પણ એના ઉપરથી તો કંઈ ખબર ન પડી શકે ફોટા તો ઘણી વખત મોટા લાભ ઉભા કરે છે.

સૌ સૌના કહે છે એતો સાચું છે શેઠે એમાં કંઈ કે હું કંઈજ કરી શકીએ એમ નથી પણ આતો આપણડ નોરી એટલે ન ઈચ્છાએ છતાં થતા...

 

સહાયતાનું દુઃખ થાય અને એ દુઃખ પણ બીજા પાસે થોડું કહેવાય છે પોતાનાજ ભાઈડું પાસે વ્યક્ત કરી શકાય છે છતાં તારી પરિસ્થિતિ સાથે પ્રભુ પણ તારું કલ્યાણ ભલે આપણાં શરૂઆત છે કારણે તકલીફ પડે કે પણ પછી સ્થિરતા થતા તથા પછીના શાંતિ તો ભરી જીંદગી રીતે જીવી શકીએ. એટલે કશું કરશો હિંમત ખોવાનું વાજબી નથી અને ભારતી પણ ભણેલી છે એટલે મુશ્કેલીના વખતમાં એ પણ ધારે તો ઉપયોગમાં આવી શકે એ સિવાય સૌને જીવનમાં કંઈ કંઈ ઉપાધિ હોયજ છે અશાંતિજ જેને છે ધારે સુખી થાશે તે છતાં બાર બીજની પનોતી કરવી પડે છે કે તેથી થોડું ચાલ્યા કરે છે તે છતાં તેઓને અને તેમના સ. બાળકોને ખવરાવવું પડે છે શું કરીએ પોતાના છે એટલે કરવું પડે છે અને માનવતા હૃદયમાં છે એટલે મુખે પણ નથી કરાવાતુ.

બીજા શું ખબર છે વળાયત કંઈ સુધારી આપણુ મળે છે કે કોઈ સંબંધીને ત્યાંથી ટીકીટ મગાવે છે એટલે થવા માટે નોરાત થઈ છે પણ તારા પત્ર ઉપરથી તો એજ લાગે છે કે બધું તેમજ લખ્યું લાગે છે.

તારી તબિયત વચ્ચે બગડી ગયેલી શકે એમ કહીએ તો રજી કાલેજ ગેસ થયેલો પણ એકંદરે સારી છે. હમણાં એક એમ.ડી. હોમિયોપેથીક ડો. ની દવા ચાલુ કરી છે.

 

કુંજબેનને ત્યાં બધાની તબિયત સારી છે પણ શેઠ સાહેબ નું રેખાબહેનનું એવુંજ ચાલે છે બેનનું શરીર ઘણુંજ ઘવાઈ ગયું છે. જ્યાં પતિના સેવાભાવનું જ દુઃખ હોયત્યાં પછી ઉપાય પણ શે કરી શકે.

બાપુનો ટપાલ ઘણાં સમયથી પત્ર નથી અજુભાઈનો પણ નથી,

ર.ભાઈ મળે તો કે શરીર કેમ કોણ કોણ મળે છે રંજીભાઈ તો લાભમાં રહે છે એટલે વિચારતા આવતા રહેશે. પાડોશીમાં કાન્તાબેનના શું ખબર છે?

પત્ર લખજે.

તા ૧૫મી જુલાઈ ૫૭

મંદાકિની

૧૧૮૭, શિવ શકિત માધવ રોડ, શિવાની ૫૨, ભાવનગર ૨૦

 ---------------------------------------------------------------------------------------------------------------------------

Hemendra Chonilal Parekh,

"VIKAS" 140 A 2nd Floor,

Shivaji Park 2nd Cross Road, DADAR, BOMBAY 28

Dear Brother Kiranku,

Received your letter. Did not receive any letter from you prior to that, so perhaps there was an error in writing or it wasn't received due to some postal mismanagement.

Felt sad to learn that your job is coming to an end. Whatever the reason you have to leave what was assigned, you will keep hearing about it. If you are thinking of coming towards this side and wish for us to try hard for that here, then do let us know your thoughts; and if you wish, send all your qualifications.

There is a letter from Bharati. Postal letters alone can share in the sorrow, because Rekha doesn't let full accommodations be provided despite wanting to. Right now, she can only offer comfort from her heart and share in your sorrow. In her previous letter, she had pointed out faults, but nothing clear could be understood from that; photos often create great advantages.

Everyone says their own thing, which is true; Sheth or I can do nothing in this regard, but since this is our job, even if against our wish...

One feels sorrow over helping, and even that sorrow can rarely be expressed to others; it can only be expressed to one's own brothers. Nevertheless, along with your situation, may God also bring good to you; even if this is our beginning and causes trouble, later on, after stability and peace, we can live life peacefully. So do not lose courage; it is not right. Bharati is also educated, so in times of difficulty, if she wishes, she can also be of help. Apart from this, everyone has some trouble or the other in life; restlessness itself... those who assume they will be happy still have to face the hardship of the 'Bar Beej' phase, so a bit of it keeps going on. Yet, one has to feed them and their children. What can we do? They are our own, so it has to be done; and with humanity in the heart, one cannot even complain verbally.

What other news is there? Is something improving and coming from abroad, or is someone ordering tickets from a relative's place? So it seems to be getting... but from your letter, it appears everything is written just like that.

Your health had deteriorated in between, so to speak; just yesterday there was gas, but overall it is good. Currently, treatment from an M.D. Homeopathic doctor has been started.

Everyone's health at Kunjbahen's place is good, but same things are going on between Sheth Saheb and Rekhabahen; Bahen's body has been deeply worn down. Where the sorrow itself lies in the husband's attitude, what remedy can even be applied there?

There has been no letter from Bapu for a long time, nor from Ajubhai.

If R. Bhai meets, how is his health, and who all meet? Ranjibhai stays in benefit, so he will keep coming as he thinks. What is the news of Kantabahen in the neighborhood?

Do write a letter.

Date: 15th July 57

Mandakini

1187, Shiv Shakti Madhav Road, Shivani 52, Bhavnagar 20







CHANDA BEN - 27/05/1959

Hamendra C. Parekh,

c/o. The Mercantile & Industrial Development (Pvt.) Ltd.

Scheme "6", Road "2"

Sion

BOMBAY - 22.

 

પ્રિય હેમેન,

તારો પત્ર મળ્યા ઘણો સમય થઈ ગયો ને છતાં તને પત્ર નથી લખી શકી, તને અભિનંદનનો પત્ર રાજકોટ લખેલ પણ તું તો તરત જ મુંબઈ ચાલ્યો ગયેલ એટલે તને મળ્યો નથી. ભારતી વિષે બધી વિગત મળી અને એ ઉપરથી લાગે છે કે બધી રીતે સારું મળી ગયું છે. મેં ભારતીને આશીર્વાદ પત્ર લખેલ તેનો રાજકોટથી જવાબ આપેલ છે, ફોટો મંગાવેલ છે. આશીર્વાદ જઈને મોકલશે એમ લખ્યું છે.

રાજકોટથી નાનુનો તથા બેબીનો પણ પત્ર છે. લગ્ન તાત્કાલિક કરે એમ લખે છે. મારું તો માનવું છે કે મુંબઈનો બ્લોક મળ્યા પછી લગ્ન થાય તો વધારે સારું, જેથી એ ત્યાં આવીને રહી શકે. અત્યાર લગ્ન કરીને પણ કાં તેણે અલગ રહેવું પડે કાં રાજકોટ અથવા વડિયા. જોકે તમે સૌ વિચાર કરીને જ નિર્ણય કરશો.

તને પુ. બેન ને સેવોય હોટેલના સરનામે પત્ર લખેલ છે પણ તારો જવાબ નથી એટલે કદાચ મળ્યો ન હોય એમ પણ બને. અહીં અમે બધા મજામાં છીએ. પુ. બેન ત્યાં પણ, શેઠને ત્યાંથી તેનો જૂનો નોકર ભૂપત છૂટો થઈ ગયો છે. શેઠના દીમાગ પણ ખૂબ જ વિચિત્ર થઈ ગયા છે. ચિંતા, ગુસ્સો, મુંઝવણ, કોઈ વાતનો ચોક્કસ નિર્ણય નહીં. કોઈની સાચી સલાહ માનવી નહીં. ઘડી ઘડીમાં વર્તન કર્યા કરે, ખુબ જ વિચિત્રતા કરે છે અને એની અસર બેન ઉપર પડે છે. અહીં આવતા ઘણા દુબળા થઈ ગયા છે. જુદાઈમાં જોવા જઈશ તો સૌને કંઈ કંઈ દુઃખ હોય છે. અને ઈચ્છવા છતાં કોઈનું દુઃખ નિવારી શકાતું નથી.

અનુભાઈનો આજે આણંદથી પત્ર છે. ભાઈઓ ભાભીઓમાં પણ સ્ત્રી આવતા કેટલો ફેર પડી જાય છે. નાની ભાભીની તબિયત તો ઘણા સમયથી નરમ રહે છે એ તો હકીકત છે. એ માટે આણંદ ગયા...

 

છે, કહ્યું, હેમેનની મુસાફરી પછી સેકન્ડ ક્લાસ હોય નુકશાનકર્તા છે. ગાડીમાં આવવું જોઈએ પણ એ સત્ય છે કે ગાડી અમુક વ્યક્તિઓ માટે દેખાડવા માટે છે. બહારના માટે કામે એટલી દોડે પણ ઘરના માટે નહીં, એને એ પણ તબિયત માટે જરૂર હોય, ડ્રાઈવર માટે પણ બધી તરફથી સગવડ જોઈએ ને તીથલ માટે નક્કી કરેલ, જોઈ આવ્યા પણ જવા બધી તૈયારી થઈ. પંખીઓની ખટાખટેધરનો ખર્ચો ન પોસાય એટલે પાછા ભાવનગર જવાના છે. રાજકોટથી બધા ગાડીમાં એક દિવસ આણંદ રોકાઈ આજ ડ્રાઈવ કરવા ગયા છે. કુદરતનો પણ કેવો વિચિત્ર ન્યાય છે, મને તો એમ થાય છે કે મુશ્કેલીમાં સૌ સાથે ઊભા રહી દુઃખ ભાગ્યા, અને આજ જેના હાથમાં એના મોંમાં જ આજ જાદુની રિયાલીટીમાં આ પ્રમાણે છે તો પછી ભવિષ્ય તો કેવું હશે ? ક્યારેક તો ખૂબ જ દુઃખ થાય છે, અનુભાઈ તથા નાનુ માટે કેટ કેટલું ખરતા હતા રાત કે દિવસ પણ ન જોયા, અને આજ એ જ મહેનતનું પરિણામ આપ્યું ત્યારે એ લોકો માટે શું ? આ વખતે નાનુને જોઈને જીવ બળશે રાત દિવસે.

સાપ શાંત થતો જાય છે. અને ચિંતાઓને અંદરોઅંદર શમાવતો જાય છે. રોજ ઇરેગ્યુલેશનના કામને હિસાબે એ જાણી ન શક્યો અને એના જ હિસાબે અમેરિકા ન જઈ શક્યો. અને અત્યારે જે આપે એ લેવાનું કારણ એનું છે બહારના વેપારમાં ક્યાંય સ્થાન નથી એટલે. જો નાનુને પૂછેલ ત્યારે એણે લખ્યું કે "હું મારો સ્વભાવ શાંત કરવાની કોશીશ કરું છું." પણ શામાટે, શાંતિ તો અમુક ૨૬ સીઝન જ હોય એથી વધારે શાંતિ કોઈ માનસિક ઘસારાના પરિણામે ઉપજે આવે.

જોકે તને આ બધું લખીને દુઃખ દેવાનું છે કુદરતે જે એમાં શું કરી શકે. કાકાને જુનાગઢમાં ઓફિસ ખોલી દેવાની વાત થાય છે. એ માટે રતિકુભાઈ થોડા વખતમાં આવશે. ઘરના ભાઈઓના રૂપ કરતાં બધા આપસ આપસ કરી કામ કઢાવે એ વધારે સારું લાગે છે. આપણે તો દૂર બેઠા બધું જોઈને ચિંતા જ કરવાની રહે છે.

આવજો તને ઘણું લખ્યું પણ આનંદ થાય એવું કંઈ જ નહીં, તારી તબિયત બરાબર સંભાળજે, અમેરિકાથી આવ્યા પછી...

 

ઘણું વજન ઘટી ગયું કહેવાય. જલ્દી શિવાજીપાર્કનો બ્લોક મળી જાય તો કંઈક શાંતિ થાય.

બીજા શું ખબર છે ? પત્ર લખજે. મારું શાસન નીચે આપું છું.

અહીં બધા મજામાં છીએ, જોકે મારી તબિયત પાછી પંદરેક દિવસથી બગડી છે. પણ તે કાયમનું થયું એને રોવાનો પણ શું અર્થ, હવે તો કોઈ ઉપાયનો પણ ફાયદો નથી થતો, ફક્ત ઓપરેશન હરેક વખતે ઓપરેશન કરાવીને પણ કંટાળી જવાય છે. દુનિયામાં કેટલા કેટલા દર્દોની શોધ થઈ છે, ટી.બી. અને કેન્સર જેવા રોગ પણ સારા થઈ શકે છે ત્યારે આ દર્દની શોધ કરવાની કોઈને તમન્ના જ નથી કારણ કે શોધ કરનાર વ્યક્તિ તો પુરુષ છે ને ! આ દર્દ તો સ્ત્રીઓને રહે. ઈચ્છું છું કે કોઈક વ્યક્તિના દિલમાં માનવતા વસે અને આ દર્દ માટે ક્યોર કરી શકાય એવી ટ્રીટમેન્ટ શોધે જેથી ભવિષ્યમાં કોઈને આ દર્દ ભોગવવું કાં ન પડે.

પત્ર લખજે.

મંદાકીની

૮/૧ એ જતીશ ચંદ્ર માધવ રોડ, ભવાનીપુર કલકત્તા ૨૦

તા. ૨૭મી મે, ૧૯૫૯

 

લખનાર બેનનો પત્ર મળ્યો હશે જવાબ લખજો. એલ.એમ.

 -----------------------------------------------------------------------------------------------------------------------


Hamendra C. Parekh,

c/o. The Mercantile & Industrial Development (Pvt.) Ltd.

Scheme "6", Road "2"

Sion

BOMBAY - 22.

Dear Hemen,

It has been a long time since I received your letter, yet I couldn't write to you. I had written a congratulatory letter to you in Rajkot, but you left for Mumbai immediately, so you must not have received it. Got all the details regarding Bharati, and based on that, it seems everything has turned out very well in every way. I wrote a letter of blessings to Bharati, to which she replied from Rajkot; I have asked for a photo. She wrote that she will send it along with her blessings.

There are letters from Nanu and Baby from Rajkot as well. They write that the wedding should be performed promptly. My own belief is that it would be better if the marriage takes place after securing the flat/block in Mumbai, so that she can come and live there. Even if you get married right now, she would either have to live separately or stay in Rajkot or Vadia. However, all of you will make a decision after careful consideration.

A letter was written to Respected Sister at the Savoy Hotel address, but there is no reply from you, so perhaps it wasn't received. We are all fine here. Respected Sister is there too. At Sheth's place, his old servant Bhupat has left. Sheth's mind has also become very strange — anxiety, anger, confusion, no firm decision on anything, and not listening to anyone's genuine advice. He keeps changing his behavior every moment, acting very oddly, and its toll falls on Sister. Coming here, she has become very weak and thin. Looking at it from a distance, everyone has some sorrow or the other, and despite wishing, nobody's sorrow can be removed.

Today there is a letter from Anubhai from Anand. How much difference comes among brothers and sisters-in-law once women enter! Younger Sister-in-law's health has been frail for a long time, that is a fact. For that reason, they went to Anand...

...it was said that for Hemen's journey, travelling second class is harmful; one should travel by car. But the truth is that the car is meant for showing off for certain people. It runs so much for work for outsiders, but not for members of the family, even when needed for their health. There should be convenience from all sides for the driver too. Tithal was decided upon, they went and saw it, and all preparations were made to go. But because of the bird-brained bickering, household expenses couldn't be sustained, so they are going back to Bhavnagar. All of them from Rajkot stayed one day in Anand with the car and went driving today. What strange justice of nature! I feel that earlier everyone stood together in times of hardship and shared the pain, but today, right inside the mouths/hands of those who hold power, this is the reality of magic — so what will the future be like? Sometimes it causes deep sorrow; how much they worked day and night for Anubhai and Nanu without even considering day or night, and today when that very hard work bore fruit, what is there for those people? Seeing Nanu this time, the soul will burn day and night.

The snake/conflict is calming down, swallowing worries internally. Because of daily irregular work, he couldn't realize it, and for that very reason, he couldn't go to America. And right now, the reason to take whatever is given is because there is no standing in foreign trade anywhere. When Nanu was asked, he wrote, "I am trying to calm my nature." But why? Peace only exists for a certain 26 seasons; any peace beyond that arises as a result of mental wearing down.

Though writing all this to you causes pain, what can anyone do about what nature has in store? There is talk of opening an office for Uncle in Junagadh. Ratikubhai will come in a short while for that. Rather than showing genuine brotherhood, everyone gets their work done among themselves, which seems preferable to them. Sitting far away, we can only watch and worry.

Goodbye; wrote a lot to you, but nothing that brings joy. Take good care of your health; after returning from America...

...it is said that you have lost a lot of weight. If you get the Shivaji Park flat/block quickly, there will be some peace.

What other news is there? Do write a letter. Giving my address below.

We are all fine here, although my health has deteriorated again for the last fortnight. But that has become a permanent thing, so what is the point of crying over it? Now no remedy brings any benefit — only surgery, and one gets tired of undergoing operations every single time. So many diseases have seen discoveries in the world — even illnesses like T.B. and cancer can be cured — yet no one has any desire to discover a cure for this ailment, because the person doing research is a man! This pain is borne by women. I wish that humanity finds a place in someone's heart and they discover a treatment that can cure this ailment, so that in the future no one has to suffer this pain.

Do write a letter.

Mandakini

8/1 A Jatish Chandra Madhav Road, Bhowanipore, Calcutta 20

Date: 27th May, 1959

(Note at the bottom): Must have received Sister's (the writer's) letter; do write a reply. — L.M.