J. SETH 35, RATHCOOL GARDEN LONDON N.8.
LONDON 17th April 68
શ્રી
બચુભાઈ
જા સાયબ મરજીથી નીકળી
ખુશીથી હું પહોંચી ગયો
છું
ગઈ કાલે સાંજ શ્રી
ડાયાભાઈ મેઘાણીને ત્યાં ગયો હતો મને
ઓળખાણ આપી છે,
તેઓનું
ઘરનું સરનામું આ પ્રમાણે છે
D. D. MEGHANI, 102, TURNPIKE LINE RD LONDON N. 8
TURNPIKE LINE STATION થી
૧૦ મનીટની વોક છે.
બહુરૂપી
ખુશી ઉપરના પત્રો છે, બીજી વખતમાં
કાંઈ આપ ખુશીથી st Quentin પહોંચી ગયા
હશો.
આપ જર્મની ફેરમાં જવાના છો તો તેની
વીગત મોકલશો કે કઈ જવાનો
પ્રોગ્રામ છે જો મારે
દેશમાં જવાનું તુર્તમાં રહે તો હું
પણ
વીસ્તર
ફેર જોવા દેશવા રાખું
છું એમ બને તો
આપણે બંને સાથે ત્રણ
ચાર દિવસ જર્મનીમાં પણ
રહી શકીએ
એજ લી હિતચિંતકના પ્રણામ
To MR H C PAREKH (of L&T) c/o UNELEC Route de Guise 26
02 - ST QUENTIN FRANCE.
J. SETH 35, RATHCOOL GARDEN LONDON N.8.
LONDON 17th April 68
Shree Bachubhai,
By the grace of the Almighty / Saheb, I departed smoothly and reached happily.
Yesterday evening I went to Shri Dayabhai Meghani's place; he introduced me / gave me an introduction.
His residential address is as follows:
D. D. MEGHANI, 102, TURNPIKE LINE RD LONDON N. 8
It is a 10-minute walk from TURNPIKE LINE STATION.
There are letters of joy regarding Bahurupi; in the second instance, you too must have reached St. Quentin safely and happily.
If you are going to the Germany Fair, please send the details of your travel program. If my return to the home country is not immediate, then I too...
...wish to keep time to visit the Fair. If that happens, both of us can stay together in Germany for three or four days.
— Respectful greetings from your well-wisher
To MR H C PAREKH (of L&T)
c/o UNELEC
Route de Guise 26
02 - ST QUENTIN FRANCE.




No comments:
Post a Comment