To, HEMEN C. PAREKH, 140 A, VIKAS
- 2nd Floor, Shivaji Park Road No. 2, BOMBAY. 28
ભાવનગર
તા. ૨૫-૯-૫૯
ભાઈ
હેમેન્દ્ર
તારો
પત્ર મળી ગયો છે.
Betalin ખલાસ થઈ ગયું હશે
તેમ તેં જણાવ્યું તોયે
આજકાલમાં મળવુંજ જોઈએ. Niacinamide પણ 150 mg. તુરત મોકલવા કરી
દેજે. હવે આ ઇન્જેક્શનનો
જલ્દી ચાલુ કરવાની જીદ
છે. તો જેમ બને
તેમ મળે તેમ કરજે.
મેડીકલ સ્ટોર્સ વાળાને જો સીધું કરી
દીધું હોત તો ઘણું
મજા જાત.
ડોક્ટર
સાહેબ રાજકોટ આવ્યાના મને કઈ ખબર
નહોતા. ઇન્જેક્શન નો કોર્ષ પુરો
કર્યા બાદ જ બતાવવાની
જરૂર રહેશે.
મોટાભાઈ
મંગળવારે સણસોસરા આવ્યા. હું ત્યાં ગયો
હતો. તેઓ ત્યાંથી સીધા
રાજકોટ પધારી ગયા હતા.
પૂ.
બાબાભાઈ હજી રાજકોટ જ
છે.
તારી
તબીયત સારી હશે. L.I.T. માં
ફાવી ગયું હશે. અહીં
સૌ કુશળ છીએ.
લિ.
અરવિંદ



No comments:
Post a Comment