To, હેમેન્દ્ર ચુનીલાલ
પારેખ પ્રદ્યુમ્નસિંહજી હોસ્ટેલ રાજકોટ. ધર્મેન્દ્ર રોડ.
મુંબઈ
તા. ૩૦-૧-૫૧
પ્રિય
ભાઈ હેમેન્દ્ર, આપને બીજો પત્ર
લખતાં જરા ઢીલ થઈ
ગઈ છે તો જરૂર
દરગુજર કરશો. હું હવે હમણાં
સારું છું અને આ
વર્ષ પૂરું કરવાનો વિચાર કર્યો છે. હમણાં બે
દિવસથી વાંચવાનું શરૂ કર્યું છે.
તમે પણ હવે તો
તૈયારી કરતા હશો. અમારે
તા. ૧ માર્ચથી પરીક્ષા
શરૂ થાય છે. ૨૦
તારીખથી ક્લાસ શરૂ થાય છે.
મારી
તબીયત સારી છે. આપની
તબીયત સારી હશે? વિરેન્દ્રને
પત્ર લખવા કહેજો. હમણાં
બે દિવસથી મોંઢું બંધ રહેવાનું રાખેલ
છે. પણ તે પહેલાં
લખતાં ન ફાવ્યું તે
લખશો. રોજ સાંજે મુંબઈ
જવાનું રાખેલ છે.
હવે
થોડા દહાડા પછી જ હેરાન
મળશું તેવી ધારણા છે.
પછી વળી ધાપ ન
ખાઈ. બાકી ખાસ નવાઈ
નથી પત્ર જરૂર લખશો.
એ જ.


No comments:
Post a Comment