Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Tuesday, 7 February 2017

ANU BHAI - 29/09/1959

To, Sjt. HEMEN C. PAREKH, 'VIKAS' 2nd Floor, 140A, Shivaji Park Cross Road No. 2, BOMBAY. 28.

 

ભાઈ બટુક,

આજે સવારે Asiatic Minerals તરફથી બંને ઈંજેકશન રજીસ્ટર પોસ્ટથી મળી ગયા છે. આજે અહીંના ડૉક્ટરને મળીને તુરત શરૂ કરી દેશું. કોર્ષ પુરો થયા બાદ તબીયત સુધરે તો સારૂં દર્દથી ખુબ કંટાળો આવી ગયો છે.

અમે સૌ કુશળ છીએ. તારી કુશળતા ઈચ્છું છું.

 

ફાઈબર બેગ લઈને રાજી મુકજે. કોઈની સાથે મંગાવી લઈશ. અગર કોઈ સીધું ભાવનગર આવતું હોય તો મોકલાવી આપજે.

રસીકભાઈ - રજની સૌને સ્મરણ. સેકન્ડ હેન્ડ બીજી પોર્ટેબલ ટાઈપ ક્યાંયથી મળે તેમ હોય તો ધ્યાન રાખજે. રસીકભાઈને પણ કહી રાખજે. એજ.

લી. અરવિંદ.

 




No comments:

Post a Comment