D. J. SETH 27, HOPTON RD STREATHAM LONDON S.W.16,
શ્રી
બટુકભાઈ
ગયા
અઠવાડિયે તેમોને પત્ર લખેલ છે
જે મળી ગયો હશે
ત્યાર
બાદ Kenya જવા માટે મેં
Visa ની એપ્લીકેશન કરી હતી તેનો
જવાબ આવી ગયો છે
અને જણાવે છે કે રૂપે
Visa મેળવી આપી શકે તેમ
નથી
આથી
હું હમણાં મુશ્કેલીમાં મુકાઇ ગયો છું ફરવા
આવ્યો ને ભારે પડી
ગયું છે, આની રૂપે
અમારે England માં કાયમ માટે
રોકાવું પડશે એમ એટલે
લાગે છે.
આપ ઇન્ડીયા જતા પહેલા એક
દિવસ માટે આ તરફ
આવી જશો તો ઘરની
બધી વાતો થઈ શકે.
રાજકોટના
કોઈ નવીન હોય તો
જાણ કરશો.
લિ.
ચિરણજીવના પ્રણામ.
To MR H. C. PAREKH. c/o UNELEC ROUTE-DE-GUISE-26 02- ST-
QUENTIN FRANCE.
D. J. SETH 27, HOPTON RD STREATHAM LONDON S.W.16,
Shree Batukbhai,
I wrote a letter to you last week, which you must have received.
After that, I applied for a Visa to go to Kenya. The reply has arrived, and they state that they cannot issue/grant the Visa through this manner.
Because of this, I am currently stuck in a difficulty; what started as a trip/visit has turned into a heavy burden. Through this, it seems that we will have to stay permanently in England.
If you could come over to this side for a day before returning to India, we could discuss all family/personal matters in detail.
If there is any news/update from Rajkot, please inform me.
— Respectful greetings from Chiranjiv
To MR H. C. PAREKH.




No comments:
Post a Comment