Hemendra C. Parikh Esq.
14 140 A.Road No. 2 Shivaji Park Bombay. 28.
Calico Hospital Ahmedabad
(July 19, 1959)
સુજ્ઞ
ભાઈશ્રી હેમેન્દ્રભાઈ -
ત્યાં
સુખરૂપ પહોંચી ગયા હશો. અમદાવાદમાં
અમે આવ્યા હતા. તમોને મળવાને
ઘણો પ્રયત્ન ટાઈપ કરીને મોકલાવેલ.
તો તમારો જવાબ આપશો. થોડી
વાતો પણ મનમાં હોય.
તમો તબિયત સારી ધ્યાન રાખશો.
આશા જલ્દી મળશો.
લિ.
અમારા સહ
ડો.
રસીકલાલ મોદી
Hemendra C. Parikh Esq.
14 140 A. Road No. 2 Shivaji Park Bombay. 28.
Calico Hospital Ahmedabad
(July 19, 1959)
Wise Brother Hemendrabhai -
Hope you reached there safely/happily. We had come to Ahmedabad. Made many attempts to meet you... sent by typing. So please give your reply. There might be a few thoughts/matters in mind as well. Take good care of your health. Hoping to meet soon.
— Respectfully ours,
Dr. Rasiklal Modi


No comments:
Post a Comment