Hemendrabhai C. Parekh Esq
140 'A' Vikas -
Block E, Road No 2
Shivaji Park
Bombay 28
CALICO MILLS Hospital, Ahmedabad
વહાલા
ભાઈ હેમેન્દ્રભાઈ,
તમો
મઝામાં હશો. નવેમ્બર ૧૧
ના લગ્ન મહારાજ નક્કી
કરે છે જે તમોને
બરોબર લાગશે. ચી. લાડલી ના
૨૫૦૦૦૦ ના સંબંધે અંબાજી
જવા વાસ્તે થાય છે ત્યાં
ઉપર વિગેરે ખરીદવા ગયા. બધાને મળ્યા
મઝા છે. તમારી તબીયત
સારી હશે. હું શનિવારે
ચાર ટિકિટ લઈ આપ્યો લ્યો
એક પૂજ્ય નારાયણજી તથા પૂજ્ય વેપારી
અહીં તબિયત સારી છે. બધા
મઝામાં છે. બાકી સમય
પ્રમાણે ચી. રમેશ વાંકાનેર
ગયા છે.
લી.
શંકા લાલ ના
પ્રણામ
Hemendrabhai C. Parekh Esq
140 'A' Vikas -
Block E, Road No 2
Shivaji Park
Bombay 28
CALICO MILLS Hospital, Ahmedabad
Dear Brother Hemendrabhai,
Hope you are doing well. The priest/Maharaj is fixing November 11th for the wedding, which should be fine with you. In connection with Chi. Ladli's 2,50,000 [rupees/proposal], preparations are being made to visit Ambaji; they went up there to make purchases, etc. Met everyone, all are fine.
Hope your health is good. On Saturday, I brought four tickets; take one for Respected Narayanji and Respected Vepari. Health here is good. Everyone is fine. As for the rest, according to the time/schedule, Chi. Ramesh has gone to Wankaner.
— Respectful greetings from Shankarlal


No comments:
Post a Comment