Mr. Hamendra C. Parekh
B-53, Engineering College Hostel
VALLABH-VIDYANAGAR.
વલ્લભ-વિદ્યાનગર
( ખેડા
ડિસ્ટ્રીક્ટ. વાયા આણંદ. )
ચી.
હસમુખ પ્રમોદ, -તમારે માટે આ બંને
સાઈડ ખાલી રાખવામાં આવી
છે જેનો સદઉપયોગ જરૂર
કરશો એવી આશા રાખું
છું -. લી. પાઠક_
જોધપુર
તા. ૨૧-૧૧
પ્રિય
બટુકભાઈ તમારા તરફથી ક્યારેય નવીતો લખાય મારી તથા
બાબાની તબિયત સારીછે ત્યાં તમારી તબિયત સારી હશે બાબો
કાકાને યાદ કરેછે કાકા
બાબાને ભુલીગયા હશે બાબાનું કામ
જયપૂર્વ રાખ્યુંછે વડીયાથી ખુશી પત્ર આવ્યા
હશે તમારા ભાઈની ત્યાંન ખુશી ખબરતી હતી
દેરામાં આવ્યા બાઝાર કંઈ લખાતા નથી
અમારે ત્યાં ક્યાય લખ્યા રહેવુ ખબર જરા ખરાબ
થાયાછે તમારી તબિયત સંભાળીને રાખશો ભાનુબેનને મારી યાદી ત્યાંમ
લખશો લી તમારી ભાભીના
સ્મરણ
સતનામુ
હરીલાલ સુંદરજી ઘોળાયા ઉજ્જમ સુંદર નિવાસ જોધપુર
કલકત્તા.
૨૪/૧૧/૫૩
પ્રિય
ભાઈ હેમેન્દ્ર, જુનાગઢથી લખેલો તારો પત્ર મળી
ગયોછે. પરંતુ જવાબ લખવામાં ઢીલ
થઈ છે. મુ. બાપુજી
તરફથી રસીકભાઈના વેવિશાળના ખબર મળી ગયાછે.
તેમના તરફથી પાછો કંઈ પત્ર
નથી. આજે તેમને પત્ર
લખ્યો છે. ભાવનગર મુ.
મંછુકાકીના ચિરા વિજય ના
અવસાન ના સમાચારથી દુઃખ
થયું. તેમને પણ અત્રેથી પત્ર
દિલસોજી દર્શાવતો લખ્યો છે. ભાઈ ભાનુની
તબિયતના નરમગરમના સમાચાર મળ્યા કરે છે. પૂ.
મોટાભાઈ તરફથી કંઈ ખબરજ નથી.
અહિતે આગળ મારું રોકાવવાનું
(ક્યાં આવવા વિશે) એવું
કંઈ નક્કી નથી_ બે ચાર
રવિવાર આસપાસ અહિતે અહી રોકાશે. ત્યાર
પછી પ્રોગ્રામ નક્કી કરીશું_ બંને ચંદન ને
તારો પત્ર મળી ગયોછે.
તેઓ તા. ૨૬/૧૧
ના કે ૨૭/૧૧
સુધી ફરીઆર હતા_ તેમના ભેજા
ના જમાઈ પંદર દિવસ
પહેલાં ગઢડા મુકામે સ્વર્ગવાસ
થતાં તેઓ ફરીઆર ગયેલાં.
ચુપ્પાન્વે આવ્યા પછી બંને ચંદન
આવ્યા હશે_ તારી તબિયત
સારી હશે_ અભ્યાસમાં રાતતો
ખુબ મશગુલ હશે_ તું 'એન્જી.
સાહેબ' થઈ જઈશ એમાં
હવે કંઈ શંકા નથી_
એવે તો કોલેજમાં તને
ખુબજીવન મળ્યું હશે_ હરસહેજ નવટન
લખતો રહેજે_ ડૉ. રસીકભાઈ_ ભાનુબેને
વિ. સાંજે સ્મરણ_ લી. સનુભાઈ ના
જયભારત_
H. C. Parekh
203/1, Harrison Road,
Calcutta-7





No comments:
Post a Comment