મિલાપ
જરુર તાર થોડા મળી
ગયો છે. તને ૫૦
રૂા૦ ઇનામ મળ્યું એથી
બધાને આનંદ થયો છે,
હવે તો તે પણ
વાપરવામાં આવી જરોબર થઈ
જઇશ, હું માનું છું
કે થોડાક રૂપીયો ઘટશે, પણ એ તો
ગમે ત્યાંથી મળી શકેશે, નહીતર
હું મોકલી આપીશ, બીજું તારી પાસે મંગાવેલ
વસ્તુઓ
વસ્તુઓમાંથી
શાહીનો ખડીયો ખોટો કરી નાખજે
અને તેને બદલે "CALCIUM SANDOZ" ટીકડી ની ડબ્બી મોકલજે,
પૈસા ઘટે તો હમણાં
તારી પાસેથી વાપરજે, અહાં આવીશ ત્યારે
આપી દઇશ, વસ્તુઓ શું
શું લાવવાની છે એ યાદ
છે કે ફરી નીચે
લખું ૨
નવટાંક
બદામ ૦ાશે. દ્રાક્ષ (crossed out) ૦ાશે. ચારોળી (crossed out) કેલ્શીયમ સેનડોઝ પેડ નં ૨
ગાનુ
ભણતો હશે, યાદી આપજે,
પુષ્પાબેન આવી ગયા છે,
તમારી તબાયત સારી હશે, રાત્રે
બાજુની વથા બાની રૂમ
સોંપાયેલ છે, ચિંતા


No comments:
Post a Comment