To, Mr. Hemendra C. Parekh.
616, E. Daniel
CHAMPAIGN.(ILLINOIS).
U. S. A.
॥ ૐ ॥ તા·
૨૯·૯·૫૫ થી
ચિ·
હેમંત
જત·
તમારો કાગળ મળ્યો છે
તેથી
આનંદ
થયો છે.
પરંતુ
અહીં અતિશય વરસાદ
છે.
તેમજ કસ્ટમવાળા રાધવજી શેઠ
નું
હજી કાઇ રાગથી વધારાના
માં
રોકાયેલ
છે. તેમજ નશાબંધી છે
તમારા
ફેક્ટરીની વયગતા
સારી
છે. મારી વયગતા પણ
સારી છે
હોકુમચંદ
વગેરે ભાઇઓ રામેરામ પાઠવ્યા
વિશેષ.
અત્રે વધારા ઇન્ડીયા
થી પાછા આવ્યા વડાવતરાય
પ૧૨
ભાઇ
સિકંદર હજી ઇન્ડીયા ગયા
નથી
તે સદ્ગત થયાના સમાચાર મળ્યા.
પરંતુ
તા· ૨-૧૨-૫૫
ના રોજ અહીં
હિરજીની
બાજુમાં ખોડિદાસનું મકાન
હતું
તે આપણૅ - લખાણ રાખેલ
તે રજીસ્ટ્રેશન લખાણમાંથી ભાડું દર
માસનું
ભાડું મલશે : ૨૬૦૦, આથી કંઈ
આપવા-વધારાની અહીં મહેનતની
લખાણ-દસ્તાવેજ જ બાકી વગેરે·
મકાન
ઉપર કોઈ રહેવા જવું
નથી
એટલે
દરેક ભાઈઓ પણ એ
વિષે
પાસ-સામસામે મકાન લઇ લીધા
છે.
એટલે અત્રે પણ કોઈ ચિંતા
નથી.
શુભેછક
લિ·
મણિલાલના પ્રણામ
SETH STORE
P.O. Box 209.
NAKURU
(Kenya. E.A.)
-----------------------------------------------------------------------------------------------------------------------
To, Mr. Hemendra C. Parekh.
616, E. Daniel
CHAMPAIGN. (ILLINOIS).
U. S. A.
|| Om || Date: 29/9/55 onwards [September 29, 1955]
Dear Hemant [Batuk/Hemendra],
Received your letter, which brought joy.
However, there is heavy rainfall here. Also, Raghavji Sheth regarding customs is still held up in additional matters. Likewise, prohibition is in place.
The details/prospects of your factory are good. My situation/details are also good. Hokumchand and other brothers send their greetings.
Further: Here, additionally returned from India... Vadawatray... Brother Sikandar has not yet gone to India; received news of his passing away.
However, on date 2-12-55, here next to Hirji was Khodidas's house, which we had held in writing / contracted—
From that registered agreement, the monthly rent received will be: 2600. Thus, regarding giving/additional effort here, only the written document/deed remains pending, etc.
No one needs to go live in that house, so all the brothers have also taken houses across/adjacent to each other in this regard. Therefore, there is no worry here either.
Well-wisher,
— Respectful greetings from Manilal
SETH STORE
P.O. Box 209.
NAKURU
(Kenya. E.A.)




No comments:
Post a Comment