Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Thursday, 16 February 2017

DINKAR BHAI - 08/03/1968

To, MR H. C. PAREKH (OF LARSEN & TOUBRO)

c/o UNELEC

DEPARTMENT A.B.T

ROUTE DE GUISE

02 - ST. QUENTIN - HARLEY

(FARANCE)

 

27, HOPTON RD

STREATHAM

LONDON S.W. 16

8/3/68.

 

પ્રિય ભાઈ હસમુખ

જત આપનો પત્ર તા ૨૭..૬૮ નો સવારે નડીઆદથી અહિં મળ્યો છે, વાંચી ઘણો આનંદ થયો.

હું અહિંયા તા. ૨૭..૬૮ ના Frankfurt થઈને આવ્યો છું. મારી સાથે શ્રી બળવંતરાય આવ્યા છે, શ્રી બળવંતરાયે K.F.A માં રાજીનામું આપીને અહિં કાયમ માટે આવવા નક્કી કરેલ તે આપની જાણ માટે લખું છું શ્રી પ્રમોદ ભાઈ અને બાળકો હજી નડીઆદમાં છે. તેઓ પાછળથી અહિં આવશે. હાલ તુરત બળવંતરાય LEICESTER ગયા છે ત્યાં કામ મળશે, એમ માનું છું લાસ્ટ સ્ટેજ કરવા વિચાર છે.

 

East Africa ની જે કોઇ અસ્ક્યામતો દેશમાં માટેમંત તેમાં Exchange Control ના અંકુશ કાયદા પ્રમાણે આપણે મુશ્કેલીમાં મુકાઇ ગયા હોવાથી માટે આપણા માટે રાખવું પડે છે તે માણસો આપણના માટે અડેલવા ગોઠવણ £ 50.0.0 (fifty)Arrangement કરેલ છે, બે ચાર દિવસમાં વધારે કરી આપવા તેમણે કહેલ છે. વધારે નરમાશ બની શકે તેમ નથી તે જાણશો. ન્યાંતો રોકાવાના છો France માં કેટલો સમય તે જણાવશો.

મારો અહીં આવવાનો હેતુ Kenya Government Visa ની પાછા જવા માટે જરૂર રહે પ્રમાણેનો નવો કાયદો લાવ્યા છે. એટલે હાલમાં Visa માટે હું અહિયાં આવ્યો છું Visa મળ્યા બાદ પાછા જવાનો Program વચ્ચે આપને જણાવીશ.

લિ. દીનકરના પ્રણામ.

 

D.J. SETH

27, HOPTON RD

STREATHAM

LONDON - S.W. 16

 





No comments:

Post a Comment