To, Shri. Hemendra. G. Parekh
C/o m/s. Mercantile Industrial
Development. Cor (Pvt). Ltd.
"Scheme 6 Road. 2" Sion Bombay 22
ચિ.
ભાઈ બટુક, લિ. સંભારો. ગયા
બાદ આજ સુધી પત્ર
નથી પહોંચ્યો... ...તમારા માણસો નથી. ચિ. ભા.
દિનેશ ભાવનગર થી વિરમગામ થઈ
આવ્યા. ભાવનગરમાં ચિ. સૌ. વિમળાની
તબીયત બરાબર રહેતી નથી. પ્રથમ ભાવનગરના
ડોક્ટર - વૈદ્યોની દવા કરી... ત્યારબાદ
અમદાવાદ આવ્યા... ત્યાના C.M.O. ની... ...કોઈકે disguise અંગે સઘળું... અમદાવાદથી
તપાસ કરાવી. ડો. અમુભાઈને પત્ર
લખ્યો છે... બીજા કન્સલ્ટન્ટ નિષ્ણાત
ડોક્ટર ને બતાવવા... X-ray કિરણોની
પૂજા સાથે પણ છે...
અમોને પત્ર લખીને રેકોર્ડ
મોકલશો અને ત્યારબાદ આગળનો
નિર્ણય લઈશું. બીજું, પહેલી મે ના રોજ...
શનિવાર થી બે દિવસની
Casual leave લઈને... સવારના ૧૦ વાગ્યે નવસારીમાં
ચિ. ભા. શશીકાંત (બટુકભાઈના)
સવારના... સ્ટેશન પર આવશે અને
ત્યારબાદ... અમદાવાદ લઈ આવશે... રાત્રે
ગુજરાત મેઈલમાં... રાનીવાળા અમદાવાદમાં રોકાશે અને ડોક્ટર અમુભાઈ
તેના ભેગા જ રહેશે.
તથા બધાને લઈને રવિવારના સાણંદ
આવશે... તમારા પહોંચ્યાનો અગાઉથી પૂરો ખબર આપી
દેશો... આ પ્રમાણે પ્રોગ્રામ
નક્કી છે... મને વિગતવાર લખશો.
અમે આવતી કાલે નીકળીએ
છીએ... તમારા સાધુભાઈ ડોક્ટર લલિતભાઈ દોશીનો પણ પત્ર મળ્યો...
તમે
જે અમદાવાદ ઓફિસ રાખવાના છો
તે ખૂબ સરસ છે.
અમદાવાદ આવવાની ઈચ્છા ધરાવે છે... બીજું, ડો. લલિતભાઈ દોશી
એવું કહે છે કે
તેમના મોટાભાઈ ને ત્યાં... મુંબઈમાં
પોતાના જ દવાખાના ચલાવે
છે અને રોગોની શીવમાં
(Sion) માં સારવાર કરે છે. તે
તમારા ઘરથી ખૂબ નજીક
થશે... તમે ત્યાં પણ
Contact મેળવી આપવાની કોશિશ કરશો... ડો. લલિતભાઈ દોશી
સાથે પણ આ બાબતમાં
તમે પણ એમના Contact કરશો...
અથવા તો એમના ટાઈમમાં
અમુક જ દિવસો શીવમાં...
સાજા થવાની રાતની તકલીફોના પ્રશ્નો ત્યાં રહી... અંતમાં, સાથે જાય તે
બહુ જરૂરી છે. લિ. આર
એન્ડ મિલા. નાનુભાઈ A.D.V. ની પણ ચિંતા
પતશે... અમદાવાદ, સાણંદ, વડોદરા ક્યારે ક્યારે રોકાવાનું છે... આપનો ના શુભ
...અમદાવાદ આવવાનું થાય ત્યારે... traditionally બહાર હરવાફરવાનું
થશે...
Chunitall M. Parekh




No comments:
Post a Comment