Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Tuesday, 14 March 2017

BAPUJI - 09/05/1956

બડિયા, તા. ૬.૫.'૫૬ બુધ

ચિ. ભાઈ બટુક, - લિ. પપ્પાડીનું ધૈર્ય. પત્ર ન મળે તો ચિંતા થાય છે પણ લખવામાં આળસ ન કરશો. અહીં બધે કુશળ સમાચાર છે. સૌની તબિયત ઘણી સારી છે. બધાં મજામાં છે. તમારી અને તમારા મિત્રોની તબિયત ખુશીમાં ચાહું છું. અને તે તરફથી કોઈ પણની ફીકર ચિંતા કરશો નહીં. રા. રા. શ્રી અમૃતલાલ મિસ્ત્રી રૂબરૂ પહોંચી ગયા છે. તમારા તરફથી અને મારા શિવાયનો ઘરનો બધો ફિકરો. તા. ૫.૫.૫૬ ને શનીવાર નાં રોજ અનંત જૂનાગઢ ગયો છે. ત્યાં ગિરનાર ચઢશે. ઉપર ત્રણ દિવસ રોકાશે. નીચે ઉતર્યા પછી જેવી અનુકૂળતા હશે તો વેરાવળ સોમનાથ જઈ આવશે. અનુભાઈ સાથે ગયો છે. તા. ૨૧/૪ નાં અલેસંદભાઈને ત્યાં ચિ. જન પુષ્પા તથા ભ. રતીલાલની દૌહિત્રી ચિ. બહેન શાંતા નાં લગ્ન આનંદથી પતી ગયા છે. રા. મહેન્દ્ર ચિ. સૌ. ચંદા તથા બંને બાળકો અઠવાડિયું થયા મુંબઈ ગયા છે. ચિ. સૌ. ચંદાને શરદી થઈ ગયેલ તેની તબિયત ઠીક હશે તેમ ધારીએ. અત્રેનાં વાલીઓ પોતાનાથી બને તેટલી સહાયતા કરવા લાઈબ્રેરી માટે ખૂબ આગ્રહ કરી ગયા પરંતુ એમને તો મુંબઈનીજ લગની લાગી હોવાનાં કારણે કેમ જેવી ત્યાં પડીયા લોકો રાખવાની વાત ત્યાં કરી શકે? આમાં મારા ભાઈનું ધાર્યું જેમ થાય સાચું છે. આપણા જાપડો લાઈલાજ બને છે. આવા અંધારા અને મુશ્કેલ કે મોટો ભાઈ પણ સંતોષજનક ખૂબ થાય છે. પણ શું કરે? કોને કહે ? નસીબમાં ક્યાં હોય તો બાકી રહે પણ મુવા પાછે રહીને કરી જાય છે. એમની તો અપાર દયા પોતાની રહી. ઘરમાં બંને પુત્રવધૂઓ અને બહેન તથા માં જેવડી બહેન એવા છતાં ખોડા ભાઈ સાથે સાંભળવા નાણા પંગાજી ને પત્ર લખવા પડે છે. ચિ. સૌ વિમળાને પણ ત્યાં આશ્ચર્ય થાય તેમ બને. એમ તો એ લખવા માગે ને ગામે નથી. મુંબઈ દૂર ખોડા ભાઈ નો વિજય થાય એમ છે. ભા. અનૂનાં પણ રા. મહેન્દ્રનાં ઘર ભંગ પણ એ ખૂબ તપાસ કરે છે. ઘર ભગી ભણતા લોકોની તોય મોટું ખાવાનું થશે! આથી પત્ર લખનારા કોઈને કંઈ અથવા તો અંતરમાં સહી શમતી હશે તેવું મન થયું તેથી મારે લખાણ લખી જણાવવું જોઈએ છતાં લખું છું.

ડાબી બાજુના હાસિયામાં લખેલું લખાણ: તા. ૧૬ માર્ચ સુધીમાં પૂ. કાકા તરફથી ₹ ૧૦૦/- માંગેલો પુસ્તકનો નવો ભાગ ખરીદવા તે વિષે હા કે ના ની માહિતી આપજો. જૂનાગઢથી ગિરનારની તસવીર મોકલજો. સગા ડૉક્ટર સુધી પહોંચે.

 

તને દુ:ખ કરવા માટે નહીં અને મારા અભ્યાસ અને આનંદમાં ખલેલ પહોંચાડવા પણ નહીં. આ બાબતોનો ઉપર આક્ષેપ લાવશો નહીં. કૌટુંબિક સંસારમાં બધાં જાતનું સુખ હોય તો શું જોઈએ. અમને તો કોઈ વાતનું દુઃખ ન હોય અમારા પત્ર ટૂંક અને પાછળથી લાંબા થઈ જાય છે. પરંતુ તમે નાના ભાઈઓ બહેનો નાં કોમળ મન અને હૃદય ઉપર આવા વર્તન અને પ્રસંગો ની માઠી અસર થાય તેટલા પૂરતું જ આપણને દુઃખ થાય તે સ્વાભાવિક છે. તમે ભાઈઓ ખૂબ ઘડાયેલા અને યોગદાનના ધ્યેય સાથે શીલતા વાળા હોવાતી કુટુંબમાં શાંતિ સંપાદન રહેશે. ભા. ગુલાબ તથા અનૂ ઉશનનાં દૂધનો ભાવ લખાણથી ગાંગડે . અને તારા નાનું અનિમેષનાં ભાવિ બંધન પાટે. આવી પ્રકારનાં પત્રણ વર્તન અને પ્રસંગો દૂર દીર્ઘ દૃષ્ટિથી પતી જાય છે. આપણને તો સાસર ગયા પછી જહેનનાં સંસાર સંગાથે સારો સંબંધ છે. પરંતુ પરણાવેલા બંને ભાઈઓનાં સંસાર વિષે સંતોષ લેવાતું ભાગ્યમાં નિમાયું નહીં હોય? ત્યાં કર્મ શિવાય કોનો હાથ હોય? બંને ભાઈઓને પોતપોતાના સંસારમાં સુખ અને શાંતિ મળી રહે તેટલું પ્રભુમાં પૂજ્ય ઉપર આશા રાખવી જોઈએ. આજનાં પત્રમાં કૌટુંબિક બાબત અંગેનું થોડુંક લખાય ગયું પરંતુ તારું મન ઉપર તમે ભાર રહેવા દઈશ નહીં.

"ભાવના સે સિધ્ધિ હૈયા હૈ" એ સૂત્ર લક્ષ્યમાં રાખીને તારા અભ્યાસ અને આનંદમાં જરાપણ ઘટાદો, ઘટાડો, અથવા મુરાદ આપવા દઈશ નહીં. જે હૃદયે ધાર્યું તમે કંઈ મેળવશો છે તે કદી ભૂલશો નહીં. ભા. નાનું નું પરિણામ તા. ૧૫/૫ છે. તો પણ જો ઉંચા ગુણાંકમાં ઉત્તીર્ણ થઈ જાય તો એને પણ ત્યાં તારા તરફથી મેળવવી આશાની ન ચૂકવી નમે. મોડેથી પૂર્વ તૈયારીઓ કરવા માટે ભલામણ કરી છે. મુંબઈ ત્યાંથી લખતા રહેજો. સૌરાષ્ટ્રનું પરાગ ગુજરાતમાં વિલીનીકરણ થતાં પહેલા ની એંજે. સૌરાષ્ટ્રનાં વિધાર્થીઓની સામેલી ન છે. વચગાળા સુધી તે પિયરને રજૂઆતીજ.

લિ. પપ્પાજીનાં રજૂઆતીજ.

-----------------------------------------------------------------------------------------------------------------------------


Vadia, Date: 6.5.'56 Wed

Dear Son Batuk,

Greetings from Pappaji with affection. Worry arises if a letter is not received, but do not be lazy in writing. There is well-being news everywhere here. Everyone's health is very good. Everyone is fine. I wish good health and happiness for you and your friends. And do not worry about anyone from this side. Respectable Shri Amrutlal Mistry has arrived in person. All household worries except yours and mine...

On Saturday, 5.5.56, Anant went to Junagadh. He will climb Girnar there. He will stay at the top for three days. After coming down, as convenience permits, he will visit Veraval and Somnath. He has gone with Anubhai. On 21/4, at Alesandbhai's place, the wedding of Dear Daughter Pushpa and Brother Ratilal's granddaughter Dear Sister Shanta concluded happily. Respectable Mahendra, Dear Respected Chanda, and both children went to Mumbai a week ago. Dear Respected Chanda had caught a cold; we assume her health must be fine.

The guardians here insisted greatly regarding the library, offering as much help as they could, but because they have a obsession only for Mumbai, how could they talk about keeping people from Vadia there? In this, whatever my brother intended turns out to be true. Our situation becomes helpless. In such dark and difficult circumstances, even Elder Brother gets deeply dissatisfied. But what can he do? Whom can he tell? If it were in our fate, it wouldn't remain unfulfilled, but after passing away, people still manage. His own mercy remained boundless. Even with both daughters-in-law, sister, and a sister as old as a mother at home, letters have to be written to Nanagaji to listen along with Khoda Brother. It is possible that Dear Respected Vimla might also feel surprised there. As such, she wants to write, but not to the village. Far in Mumbai, Khoda Brother's victory seems likely. Also regarding Brother Anu, Respectable Mahendra's family breakdown... but he is investigating deeply. Educated people breaking families will still face big consequences! Hence, feeling that the person writing the letter might have something in mind or enduring inside, I felt I should inform you in writing, yet I am writing.

Left Margin Text:

Regarding the ₹ 100/- requested from Respected Uncle by 16th March to purchase the new volume of the book, inform whether yes or no. Send a photograph of Girnar from Junagadh. Let it reach the relative Doctor.

Main Text (Continued):

Not to cause you pain, nor to cause interference in your studies and joy. Do not bring allegations regarding these matters. If there is all kinds of happiness in family life, what else is needed? We have no sorrow about anything; our letters start short and become long later. But it is natural that we feel sorrow only to the extent that such behavior and incidents leave a bad impact on the tender minds and hearts of you younger brothers and sisters. Because you brothers are very well-molded, principled, and dedicated to contributing, peace will be maintained in the family. Brother Gulab and Anu... the price of Ushan's milk... with written note... and for your Nanu Animesh's future alliance... these kinds of letters, behavior, and incidents get resolved with long foresight. For us, after going to the in-laws' place, there is a good relationship with sister's family life. But was it not destined in our fate to take satisfaction regarding the family lives of both married brothers? Except for karma, whose hand is there? One should keep hope in the Revered God that both brothers find happiness and peace in their respective family lives. A little bit about family matters got written in today's letter, but do not let any burden remain on your mind.

Keeping the motto "Achievement comes through devotion/intent" in mind, do not let your studies and joy decrease, diminish, or lose ambition in the slightest. Whatever your heart has resolved to achieve, never forget it. Brother Nanu's result is on 15/5. Even so, if he passes with high marks, the hope of receiving guidance from you over there should not be missed. Recommendation has been made for late advance preparations. Keep writing to Mumbai from there. Before Saurashtra's merging into Gujarat, the delegation... is in front of the students of Saurashtra. Until the interim period, it is a representation to the maternal home.

— Regards from Pappaji.

 



No comments:

Post a Comment