વડીયા
તા. ૧૪.૪.૫૧
ચિ.
ભાઈ બટુક, ચિ. તારો પત્ર
મળ્યો. વિગત જાણી છે
આજે લાવતા વળગતા પ્રધાનોને લ્યો, ખાતાઓનાં અધિકારીઓ ને લખ્યું છે.
મને ખાત્રી છે તે ઉડાવ
પાટી નહિ રચે પણ
નક્કી અરજીની બાબતમાં ખાતાના નર્મદ અધિકારીની રજૂઆત થશે તે પોતાના
ખ્યાલના માટે અરજીના સુધારો
માટે હિન્દી ટેનીગ વાંધાનો રહીયો તૈૈયાર રાખશે. પણ તમને ખુદાના
અધિકારી ઉપલી અધિકારી બોલાવીને
પુછપરછ કરશે. અથવા કદાચ. શિક્ષણ
પ્રધાન શ્રી ગીરધરભાઈ કોટક
પણ બોલાવે તો જોઈએ બોલાવે
તે સ્થાને પિતો વિનયથી સેન્ટ
એમીતજી થઈને શિસ્ત જાળવવો
અથવા જવાબ દેવામાં નીડરતા
રાખવી તે પ્રશંસનીય છે
પરંતુ તથા વિવેક હોવું
ઘટે. વિનયથી મર્યાદાના વડીલો સાહેબોના ન જોઈયે. ઉશ્કેરાટ
ન આપવો જોઈએ એ
બાબતમાં ખાસ ખ્યાલ રાખવો
દાખલા તરીકે તમે ડો. મહેતાને
એમ જવાબ આપો કે.
"ગવર્મેન્ટ"
(ડાબી બાજુ હાસિયામાં લખેલું લખાણ): ખાસ તમારા પત્રની
વિગત કાગળમાં દેશ સાહેબે ફેરવી
દીધું છે જેથી અરજદાર
તરીકે ચિ. બટુકની જગ્યાએ
અને તમારો જ અરજદાર તરીકે
બીજા પણ ઉલ્લેખ રાખશે.
માં
Recommendation ની મને કઈ પરવા
નથી"- આવા જવાબ કોઈ
પણ અધિકારી ને સીધી તો
કેવું પરંતુ મોઈ સામાન્ય માણસને
સીધો આપો તે ઉદ્ધત
ભરેલું અને અવિનય લાગે.
તમે તમારા પત્રની અંદરના આ શબ્દો ધોઈ
નાખ્યા છે. અને તમારો
આગળનો પત્ર શ્રી ગીરધરભાઈ
કોટકને મારા પત્ર સાથે
attach કરીને રાખ સાદ બીડિયા
છે તો તમે તે
પત્ર લઈને શ્રી અનંતભાઈ
હવે પાસે જાવ અને
આગળ પાછળ શ્રી ગીરધરભાઈ
કોટક ને પહોંચાડી આપશો.
મોટા ભાઈ આવી ગયા
હોય તો મોટા ભાઈને
સાથે લઈ જાવ. અને
જે તમને મળવા બોલાવે
તો મોટા ભાઈ રાજા
સાથે લઈને મળી આવશો.
અને સાથે ૨૭ અરજી
વિગતોની બાયોડેટા સજેશન ટુ સરકાર ને
સાથે લઈ જજો. અને
તમને કંઈ પૂછવું હોય
તો પૂછી લીધા પછી
અસલ આશા આવશે. અસલમાં
તમારા "મેટ્રીક" (યાર્સ) લખી આપશો યુનીવર્સીટી
તરફથી રોજગારમાં ફર્સ્ટનંબરે પાસ થવાનું મેળવેલા
ઈનામ બેન S.S.C. માં સૌરાષ્ટ્રમાં ફર્સ્ટનંબરે
સાબદા
બાબતના ઉલ્લેખ જ્યારે કરશો અને અસલમાં
વધારે સ્પષ્ટ લખવું કે મને સંપૂર્ણ
વિશ્વાસ છે. આઈ.એ.નાં અભ્યાસ દરમ્યાન
અત્યારનાં કાળે શાંતીપૂર્વક હિન્દુત્વ
જેવા ઉંચા આદર્શ ને
હૃદયમાં લઈ વિદ્યાર્થી ના
જીવનના ઉત્કર્ષ ની બાબતમાં અન્યાય
નહી થાડે એમ માને
છે જ્યારે —
આજે
મેં કરેલા તારોની શું અસર થાય
છે તેનો પડઘો વિગત
પડે છે તે ગયા
બાદ બીજું પાનું આગળ મળશે તમે
અભ્યાસમાં સંયમ રાખશો - તમારા
પરિક્ષા ઉપર આની ચોખ્ખી
આ બાબતને પણ ઉપર ચડ્ડુ
તથા વરી આને mind ને
perturbed થવા દેશો નહીં નહીંતર
સારું થયા એની ખરાબ
થઈ જશે — એવું જનરલ થી
ઘુસીશ તમે તમારા અભ્યાસમાં
ખામી આવવા દેશો નહીં
નહીંતર ગતિ અને દેશો
"સમે ગઈ પૂત તો
આઈ બડી આપદા"
લિ.
બાપુના આશીર્વાદ
Vadia, Date: 14.4.51
Dear Son Batuk,
Received your letter and noted the details. Today I have written to the concerned ministers and department officials. I am sure they will not brush it off lightly, but regarding the application, the department's lower official will make a presentation and, to justify their own stance, will keep objections ready regarding Hindi training for the application's revision.
However, senior officers of the department will call you for inquiry. Or perhaps Education Minister Shri Girdharbhai Kotak might call you as well. Let us see. Wherever they call, remaining humble, polite, and maintaining discipline, or answering with fearlessness is commendable, but discretion is also required. One must not cross boundaries of modesty and respect in front of elders and officers. Excitement or agitation should not be shown; keep this especially in mind. For example, if you answer Dr. Mehta that, "I do not care about the Government's recommendation" — giving such a direct reply to any officer, or even directly to an ordinary person, appears insolent and impolite.
You have erased these words inside your letter. And your previous letter has been attached along with my letter to Shri Girdharbhai Kotak; so take that letter and go to Shri Anantbhai now, and ensure it reaches Shri Girdharbhai Kotak sooner or later. If Elder Brother has arrived, take Elder Brother along with you. And if they call you to meet, meet them after taking Elder Brother’s consent/company. Also take along the 27 application details, bio-data, and suggestions to the government. And if they want to ask you anything, after asking, the main hope/matter will come up. In original, do write your "Matric" (years), that you passed at First rank from the University in employment, and the award/prize received for securing First rank in Saurashtra in S.S.C.
(Left Margin Note): Specifically regarding your letter's details, Deshabhai has modified the document so that instead of Dear Batuk as the applicant, you will also be mentioned as an applicant in another place.
When you mention these alert/specific matters, write even more clearly in original: "I have full faith that during I.A. studies in current times, holding high ideals like Hindutva peacefully in heart, no injustice will be done regarding the upliftment of a student's life, so I believe..." whereas —
What impact today's telegrams make will be reflected in detail; the next page will follow after that. Maintain discipline/restraint in your studies — do not let this matter hover over your examinations or let your mind get perturbed, otherwise instead of turning out good, it will turn out bad — as I advise in general, do not let any flaw come into your studies, otherwise momentum will... "When time passes, a great calamity arrives."
Best blessings from Bapu



No comments:
Post a Comment