Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Tuesday, 14 March 2017

BAPUJI- 21/03/1956

Mr. Hemendra C. Parekh.

1008, W. Illinois,

URBANA. (ILLINOIS)

U.S.A.

 

રાજકોટ, તા. ૨૯.૩.૫૬

પ્રિય ભાઈ, વિ. સમાચાર. નામે સાથે, Rosi ટેલ નામે પણ. વિગત જાણી, અને તમને વડિલા, ગોંડલ, ટેલન, સૌની તબિયત સારી છે. તમારી સઘીયત બરાબર સંભાળજો. લખીતનમાં જોજો. વધારે પડતું છિંક કરજો. સદ્યા પ્રવૃત્તિ હશો નહીં, પણ સુજેલ જાતે નર્યા અસૂદ હંમેશા યાદ રાખવું, અનેની મેરિટની ફિકર નહીં. જિલ્લા, નાનું, અપની પરિશ્રમ (રાજશરૂવાત છે) લેવી તેની તૈયારીમાં પડ્યા છે. મોટાભાઈ અનુકૂળ થવામાં છે. તે... આતાણ અ અમૃતલાલ આજગય છે - પણ, ડીય માં પાછળના. વિ. સી. સંદેશા બને છે. લોગીસાપ - દેશમા આવ્યા માટે સાવચેતી આમાંય હશે. અથવા એય પછી રવાના થશે. સ્થાનિક ખબર આવશે. મહેકરે. બીજું તમે ભવિષ્ય માટેનો મસાલો. સિમઈલેન્ડ કે માનીતી રાખવું છે તપાસે ત્રી છીએ ને. ઘણા અનેક રીતે ભવિષ્ય આપશે જોયે થોડા. તોસઈને તૈયાર કરીને ભવિષ્ય આપજો ભાઈઓને જિલ્લા, રક્તિનો આવારો પત્યા આપજો સુજ. અનુસાર ડોક્ટર ઓલિયે ને નહી તકરૂ. રક્તિ ભાઈ ને લખેવું. પ્રોસીલર બરાબર છે. તે ખૂબ જણાવજો કહેના ભરી દાને, મહેલવી લેશે. ભવિષ્યમાં પણ જાણવા પણ વધારે શિલોમાં પણ મોધમ લખવું. કે પત્ર રોજેરોજ ધરુનું છતાં આખી બાબતની એનીઝ અનેદિગવ સંકેતમાં લખી - ડોક્ટર અંદથવા આમાં લાવો. સા સુધી મધ્યે મળે સધાયા અસર નવ હોય છે. પોશાક લેવું છે. અને તમાંદ. માદિતીનથાય. અને. લુઈન. પાસે મનેની પાસે લેતા યતે થશે લેતા પ્રથમ મોકલી લેવા. અને, ત્યાર પછી મ.સીન પાસ મ સેવા મોકલવામાં ગરજ ન બળવાય તે બરાબર છે. પરંતુ મધ્ય લોકજો ના ન રિયા. ભણી કે જો ખબરો ગમે તે પાછી મળતી નથી. બીજું સરે અને છાપા અપનીના પૂર રન્યાનાની એજ પડપાર કરશો. જુદાને સજીતનો ૧૧૦ માર્ગરસની ભુત નિયમ છે. અને વ્યવહાર સ્તેન થઈ ગયા છે. કાયદા વાંસને ચિંતા થાય છે. આના વાંતરા છે. જરૂર સંભાળવું રાખવું બજારનું સાચવવું નહીં. તુમારા શહેરની અસર થઈ નથી.

 

બીજું કુલરશનના સરીખાનામાં સજેશનના નાતેરી મોકલી બાબાની અમીન સાજીન બ્યારી તે સપંઘમાં મોટાભાઈ આ પત્રમાં લખે છે તે કુળ દિશો - જીનવું. ત્યાં પાસે પાં ભીડાઈ થાજી શતી હમ તો, અવેજ પાસજ દિરયું ત્યારે ત્યાં. નાપુરી પાડા પડા પાકેલાનું - આદ અને પણ લખશો અને મનન સૌખૂબ માદ રિ છે. બીજું, ત્યાં આગળ તમારી સાથે રહેતા. આ રમેશ પડે, તદ, દેશાઈ ક્યારે, ભાઈ સાથે યાદ થા કેવી ન પરવા યાદ કરશો -

તા. બુટ: તારાં પત્રો વાંચ્યું છું- પરંતુ અહીં છતાં માસમાં સન્ની ધમણ અંગે કો (ની) સવ્યાવહી. છતાં બ્રહ્માસમાં વ્યાવહાર સારું છે. હસતે રેન્ટર તદ તેમાં જ ઉદિરો - દિ. વ્યાવહાર. આપશે વ્યાવહાર અક્ષરો ચાલુ રહેશે. ત્યાં ફુગ્ગી ફેક્ટરીમાં વર્તમાન બીજ અમ્લય ન જરરું. તેને ટ્રીબલ જે ભલામણ પણ આપજો ની નામ મારતી હોય તો ઘણી અસર થાય. અત્યારે હવે તાર લખવી ન મળે ત્યારે તે મોકલી આપી. અતિયાના શુ વરે છે - પરંતુ ટ્રીબલો પણ ખૂબ અસરકારક થશે. બીજું ખાસ ત્યાં કુલરશન ત્યાં હમણાં પાછા થઈ કંપનીમાં કામ કરવાના છે અને તમે નવી ગરબી રાજી ન થવું. તારાં જે ખાસ વિષયો ત્યાં હોય તેજ વિષયમાં લગતાં ભોજમાં જ વધુ ૦૪ મળે. આ ઉપરાંત અન્ય નરખાઓ છે - તેની products આ દેશમાં લાવવા વિષયે business દ્રષ્ટિ પણ રાખવી જે ભવિષ્યમાં ઉપયોગી થાય. સહાય બેંક જઈને મળે - તે અંગે ફોની જરૂર પડે તો જણાવજો - અત્યારે મોકલશું. ત્યાં જે જે મેન્યુફેકચરિંગ જણાવું સંપર્કમાં આવ ત્યાંના literature કરી મોકલા જણાવવું. અત્યારે સુંદર છે. હું અહીંયા બેંગલુર ડિલર નેનૂસમાં ગયેલા. ત્યાંથી માયસર, ઓટી, હરિદ્વાર દિ. પણ જહ્યાવ્યો. હરિદ્વાર વાળી P.S.G. પ્રોમસરી ૧ પંકા અજીબ જતી છે.

 

૨૨/૩/૫૬ જૂન

પ્રિય ભાઈ, તમારો પત્ર વાંચ્યો - વાંચી આનંદ થયો. મારી પરીક્ષા ૨ એપ્રિલે શરૂ થાય છે. પત્રના પેપર પૂરા થશે. Practicals બીજા અઠવાડિયામાં લખાશે - એ હિસાબે એપ્રિલના બીજા અઠવાડિયાની આખરમાં લગભગ છૂટી થઈ જઈશ. તૈયારી ઠીક ઠીક છે. તમારે Vacation ક્યારે શરૂ થાય છે? અહીં ઉનાળો બરાબર બેસી ગયો છે. તડકા સખત પડે છે. પરીક્ષા પછી, Ferguson માં કાઈ કરીયામાં જો જગ્યા હશે તો ધર્મ બેંગલોર જવા વિચાર છે. અત્યારે એ લોકોએ Sales course પણ શરૂ કર્યો છે - બાકી, અહિં તો કામ ઉંબું જ છે - એમાં ખૂબ મન રહે છે.

બીજું ત્યાં શું નવીન છે? મસ્તનભાઈને જવાબ લખ્યો હશે. હું તમને ત્યારે ત્યારે પત્ર લખું છું - પણ તમે ક્યાંય ખોડાયા નથી - પરીક્ષા પછી ભાવનગર આવવામાં અનિર્ણ પણ ખૂબ આગ્રહ કર્યો છે - ઈરાદો બરેદ આંટી મારવા વિચાર છે. બંધલગમે એક અઠવાડિયામાં આવશે. રશ્મિનભાઈ ગોંડલ જ છે. તેમના નવા ૨૫૫ Dy. Collector ની competitive exam. આપવામાં છે - એ પણ ૨૦ તારીખે જ છે - હવે એમની ઈચ્છા business માં જોડાવાની વધારે છે - તેથી, એમ આપણને અહીં કઈ ગોઠવણ કરીએ તો ઠીક રહેશે એમ લાગે છે. આપણા બધા જનતા કામોમાં રહી નવી જ.સ.પ. ની એજન્સી રાખી છે તેની કાંઈ વહી વટણ કરવી પડશે.

નવી રાજ્ય પુનર્રચનાનું Draft bill આવી ગયું - દરેક ધારાસભા એની ઉપર ચર્ચા કરી - પૂર્વ અભિપ્રાય આપશે અને એપ્રિલના ૩ જી અઠવાડિયામાં ધારાસભામાં રજુ થશે. ચાલુ સેશનમાં જ પાસ થઈ જશે અને ૧લી ઓગસ્ટે નવા રાજ્યો અસ્તિત્વમાં આવશે. કુલ ૧૪ રાજ્યો અને ૭ કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તે ઉપરાંત પાંચ Zonal council પણ રચાશે. તેથી દેશમાં એ અંગેના ધમધમાટ શરૂ થઈ ગયા છે. આ નવા set up ને લઈને જબરદસ્ત ફેરફાર થશે.

અહીં સૌ કુશળ છે. પત્ર લખશો. લી. વીટુ...

 

Vicas Corporation Near Power House,

RAJKOT, INDIA.

 ---------------------------------------------------------------------------------------------------------------------

Mr. Hemendra C. Parekh.

1128, W. Illinois,

URBANA. (ILLINOIS)

U.S.A.

Rajkot, Date: 29.3.56

Dear Brother,

Greetings. News: along with the name, also under the name of Rosi Tail. Knowing details, and to you, elders, Gondal, Tailan, everyone's health is good. Take proper care of your health. Look into the writing. Do extra thinking/care. Do not engage in present activities, but always remember the wise self-sufficing truths, and do not worry about merit. District, Nanu, are busy preparing for their hard work (it is a state start). Elder Brother is accommodating. That... Amrutlal came today — but, in D.A. afterwards. News messages are being made. Logisap — precaution for coming to the country will be in this. Or will depart after that. Local news will arrive. Mahekre. Further, you have the material for the future. Keep Simailand or favorite in mind, we are inquiring. Many in various ways will give future, need to see a few. So prepare and give future to brothers in district, give the ending of Rakti... as per wisdom, doctor won't have trouble. Write to Raktibhai. Procedure is proper. State it well to fill the gap, will receive it. In future as well, to know more, write concisely in details as well. Even though letters are written daily at home, write the whole matter with analysis and in symbols — bring doctor or this into it. Till evening, meeting... the effect isn't there. Have to take clothes. And yours. Information isn't there. And near Loin... taking with me... send first. And after that, near machine... it is proper not to show desperation for service. But write in middle... learning that whatever news comes is not returned. Further, all and newspapers... inquire about agency. Different Sajit's 110 Margaras has a past rule. And dealings have become settled. Reading laws causes worry. There are hurdles in this. Definitely maintain care, do not ignore the market. Your city has not been affected.

Further, regarding sending the suggestion notebook to Kularshan's address, Elder Brother writes in this letter regarding that — live it. If there was a crowd near there, then... now... when... filling fully... read this as well, and everyone remembers very much. Further, staying with you over there... Ramesh... Desai... remember with brother...

P.S.: Reading your letters — but despite being here, regarding the six-month Sun blowing... no dealings. Yet in Brahmas, dealings are good. Smilingly enter that — daily dealings. Will give dealings, letter dealings will continue. Over there in the Fugging factory, current second acid is not needed. Give them a recommendation for Tribble as well, if there is a name, it has a lot of impact. Right now when writing is not received, send it then. What is happening now — but Tribbles will also be very effective. Further, specifically there Kularshan will return soon to work in the company, and you should not be pleased with new troubles. Whatever your special subjects are there, in topics related to those subjects alone, you will get 04 more. Apart from this, there are other items — regarding bringing their products to this country, keep a business perspective as well, which will be useful in the future. Go and meet Sahai Bank — if money is needed for that, do state — will send right now. Whatever manufacturing you come into contact with over there, send their literature and inform. Currently it is wonderful. I had gone to Bangalore Dealer News from here. From there, also visited Mysore, Ooty, Haridwar, etc. The P.S.G. Promissory 1 Panka from Haridwar is quite strange.

22/3/56 June

Dear Brother,

Read your letter — felt happy reading it. My exam starts on 2nd April. The written papers will finish. Practicals will be taken in the second week — accordingly, by the end of the second week of April, I will be mostly free. Preparations are so-so. When does your vacation start? Summer has set in properly here. The heat is severe. After exams, if there is any vacancy in Ferguson, thinking of going to Bangalore. Right now, those people have also started a Sales course — otherwise, work is waiting here — mind remains deeply in it.

Further, what is new there? Must have written a reply to Mastanbhai. I write letters to you every now and then — but you are not stuck anywhere — Anirudh has also insisted a lot on coming to Bhavnagar after exams — intention is to drop by. Bandhlagme will come in a week. Rashminbhai is in Gondal itself. He is appearing for the competitive exam for his new 255 Dy. Collector position — that too is on the 20th — now his desire is more toward joining business — so, it seems it will be fine if we make some arrangement here. In all our public work, keeping the new J.S.P. agency, its administration will have to be handled.

The Draft Bill for the new States Reorganisation has arrived — every legislative assembly will discuss it — give their preliminary opinion, and it will be presented in the assembly in the 3rd week of April. It will pass in the current session itself, and on 1st August, the new states will come into existence. There are a total of 14 states and 7 Union Territories. Apart from that, five Zonal Councils will also be formed. Therefore, bustling activities regarding that have begun in the country. Due to this new setup, massive changes will take place.

Everyone here is fine. Do write a letter.

— Yours, Vitu...

Vicas Corporation

Near Power House,

RAJKOT, INDIA.







No comments:

Post a Comment