Chunilal K. Parekh.
Surag Para, VADIA. (Saurashtra)
તા.
૨૭-૬-૫૦
ચિ.
ભાઈ બટુક,
આજે
તમારું P.C. મળ્યું. વાંચી વિગત જાણી. ખરાબ
હવામાનને કારણે લુફ્થાન્ઝા આવી શકેલ નહિ.
જનતા સુધી આવતી કાલે
બપોરે મળશે. અહિયાં સાંજના અક્ષરો કાં. હવામાન સારું
હશે તો આવી જઈશ.
અનુભાઈ મુંબઈ જનતા સુધી આજે
રાતની ૧૦ ની ટ્રેનમાં
આવી પહોંચવા સંભવ છે.
પિતાજી
તરફથી આવેલા પત્રની હકીકત સમજી તે જાણી.
હું આપને અશોકને પત્ર
લખી નાખીશ.
મોટા
ભાઈ તા. ૨૪મી નાં
સાંજરે પહોંચ્યા. મુંબઈથી રવાના થઈ ગયા છે.
તા. ૨૫મી બપોરનાં લંડન
પહોંચી ગયા હોવા જોઈએ.
મિસના
પત્રની હકીકત લખી તે જાણી.
એમાં પણ અશોકનું સરનામું
લખ્યું હોય તો અમે
પણ પોસ્ટ કાર્ડ લખી નાખત. અને
ત્યાં...
જણાવવાનું
કે ભાઈ ગુલાબભાઈ મુંબઈ
ગયા છે તે આવ્યા
પછી તમારા હીસાબ મોકલાવી આપશે પરંતુ તે
પુના હતા. તમારું પુનાનું
અને મુંબઈ નું સરનામું લખી
મોકલાવજો એટલે ગુલાબભાઈ ને
તે મુજબ ખબર આપી
શકાય. વેવાઈને...
રેડીયો
ની હકીકત સમજી તે જાણી
તેનું રીપેરીંગ ખર્ચ કેટલું આપવું
તે સુધી જણાવ્યા પછી.
રીપેર કરી આપવા માટે
દઈ દેશું.
મોટી
બહેન મજામાં છે. અનુભાઈ શનિવારે
સવારે આંહીથી મુસાફરી મદન બહેન અને
થોડા દિવસ મુંબઈ રોકાશે.
અને થોડા ઈંજેકશન લેવાના
છે એટલે રોકાવું પડશે.
અમને પત્ર લખવા હોય
તો ભાઈ મહેન્દ્રભાઈ (મણિલાલ)
નાં સરનામે લખવો.
તથા
બધા ભાઈઓની તબીયત સંભાળજો. અહીંયા હવામાન બહુ ખરાબ છે
એટલે સંભાળીને રહેવાનું છે. બીજું તમને
ટિકિટ તરફથી જનતા સુધી પાછી
રૂ. ૧૦/- ની રીફંડ
ફી મળશે તે મળ્યેથી
તુરત પત્રમાં લખાદે ગય। કે જેથી
જાણી શકીએ.
અત્રે
સર્વે ખાસ કુશળ છે.
સૌ કુશળ છે. ઓફીસ
સંભાળતા આવજો દેશ તાણ
રાખશો લિ. એ જ
શુભેચ્છા સહ.
ચુનીલાલ
ના પ્રણામ
Chunilal K. Parekh.
Surag Para, VADIA. (Saurashtra)
Date: 27-6-50
Dear Brother Batuk,
Received your postcard today. Read and noted the details. Due to bad weather, Lufthansa could not arrive. Normally, it will arrive by tomorrow afternoon. Here, evening letters... If the weather is good, I will arrive. Anubhai is likely to arrive in Mumbai on tonight’s 10 o'clock train.
Noted and understood the information from the letter sent by Father. I will write a letter to Ashok for you.
Elder Brother arrived on the evening of the 24th. He has departed from Mumbai. He should have reached London by the afternoon of the 25th.
Noted the contents written in Miss's letter. If Ashok's address had been written in that as well, we would have also written a postcard. And there...
To inform you that Brother Gulabbhai has gone to Mumbai; after he returns, he will send your accounts, but he was in Pune. Send your Pune and Mumbai addresses written down so that Gulabbhai can be informed accordingly. To in-laws...
Noted and understood the details about the radio; after informing how much repair cost is to be paid, we will give it for repair.
Elder Sister is doing well. Anubhai traveled from here on Saturday morning with Sister Madan and will stay in Mumbai for a few days. And as a few injections are to be taken, staying back will be necessary. If you want to write a letter to us, write to Brother Mahendrabhai's (Manilal's) address.
Also take care of all the brothers' health. The weather here is very bad, so take care and be cautious. Further, you will normally receive a refund fee of Rs. 10/- back from the ticket side; as soon as it is received, write in a letter immediately so that we know.
Everyone here is specially doing fine. All are well. Take care of the office, keep affection for the homeland.
— Best wishes and respects from Chunilal


No comments:
Post a Comment