Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Friday, 20 January 2017

NANAK MEGHNI- 15/07/1953


Shr

नाम (Name): Hemendra Parekh,

पता (Address): B-53, Engineering College Hostels,

डाकखाना (Post Office): Vidyanagar,

ज़िला (District): ANAND

 

શ્રીજીકૃપા સોસાયટી,

અમદાવાદ-

તા. ૧૫//૫૩

ભાઈ પેલા ટાઇપિંગનું કામ બરાબર છે, ચિંતા કરશો. જરૂર પડે તો બીજું કામ પણ તૈયાર થઈ ગયું હશે. વખત મળશે ત્યારે જવાબ લખજો.

 

પ્રિય ભાઈ, (અમલ કરજે) તા.

 

પેલા બે જાતના slide-ruleની કિંમતો જણાવતું એક પત્ર તું અહીંથી ગયો એને બીજે દિવસે લખેલું, તેનો કોઈ પણ જવાબ તારા તરફથી આજ સુધીમાં નથી મળ્યો તેથી બીજું પત્ર લખું છું તે જણાયે તો અત્યારથી ખબર રાખું; નહિતર પછી તું mid-termના કામોમાં સરખો થશે ત્યાં લગી મુંઝવણ રાખવી પડે. અંગે નક્કી કરી શું કરવું તે જણાવજે.

 

તું તો પાછો તારા અભ્યાસમાં 'સમાધિસ્થ' થઈ ગયો હશો! તારી નિયમિતતા અને શાંતિ માટે ખરેખર માન થાય છેonly if I can take a leaf out of your book!! તું તો કઈક ઊંડાણમાં જાઉં તેમ ભેગો છું. ખરાબ થઈ ગયેલું જીવન-નાવ ક્યારે અને ક્યાં જઈને અથડાય છે નિરાધારપણે જોઈ રહ્યા સિવાય બીજું શું કરવું તે સૂઝતું નથી.

 




No comments:

Post a Comment