Mr. H. C. Parekh, Vikas 140/A, Block E, 2nd Cross Road
Shivaji Park Dadar - BOMBAY
ઘાટકોપર
તા. ૨૮-૭
પ્રિય
બટુકભાઈ,
રવિવારે
આવ્યો છું ને મળવા
આવવાનો વિચાર કરું છું પરંતુ
તમારા સમય વિશે ખબર
નથી એટલે આવવાની હીંમત
નથી.
આ કાગળ તમને ગુરૂવારે
મળી જશે, તમે શુક્રવારે
સાંજે ઘરે રહેજો, હું
આવીશ, પ વાગ્યા પછી
ને ૬-૩૦ પહેલા.


No comments:
Post a Comment