બીગે
કેસાઈ નમો.
તા.
૮-૧૧-૯૩
નૂતન
વર્ષાભિનંદન - લગ્ન દિન મુબારક
સૌ.
ભારતીબેન પારેખ સાહેબ
સૌથી
પહેલા તમારા લગ્ન જે આગામી
તા ૨૭ મી એ
છે તો તમોને શુભેચ્છા
પાઠવું છું. તમો લોકો
હળીમળી સાથે રહો સુખ
સંપત્તિ વૈભવ શાંતિ ધર્મ
અને સંપ કાયમ રહો,
તથા આપ સદૈવ સંપૂર્ણ
તંદુરસ્ત રહી દીર્ઘાયુ ભોગવી
આપના સર્વે કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરો. પરોપકારની જ્યોત
આપના જીવનમાં જલતી રહે તથા
સેવા અને સમર્પણના પુષ્પોના
સુવાસથી આપ સર્વેનું જીવન
મહેકતું રહે તેવી અંતરથી
શુભ શુભેચ્છાઓ અને હર્ષોલ્લાસ ભર્યા
જીવન માટે પરમકૃપાળુ પરમાત્મા
ને હૃદયની પ્રાર્થના. બા, પિતાજી એ
યાદ પાઠવી છે. સૌ નીતિ
સૌ પુત્રને અમારી યાદ, પુત્ર તમને
જોવાનું બહુજ મન થાય
છે ઈશ્વરની મરજી હશે તો
મળીશું. બીજું તમારા સાસુમુઈ તો દુખીયાના બેલી
છે ખૂબ દયાળુ છે
શ્રી નરમીત મનીષ ભાઈ બેબી
સૌનું મળવું મજામાં હશે. ભારતીબેન તમારે
હવે પંગતી ની ક્યારે આપવાનું
છે જરૂરથી પંગતીની ઈચ્છા આપવાની. મને તમારા બધાનું
મોઢું જોવા નું બહુજ
મન થયું છે. પુત્ર
જે ક્યાં છે સરલાબેન કેમ
છે લક્ષ્મીબેન બધા મજામાં હશે
તમે અમદાવાદ પત્ર લખજો, મારા
યાદ બધા લખશો.
સૌ.
ઈન્દુબેન સૌ. સરલાબેન મળે
તો મારા યાદ કહેશો
સૌ.
ભારતીબેનની પતી પુત્ર મારે
ત્યાં પંગતીમાં જરૂર એક વાર
આવો મજા આવશે તમે
જાણો છો કે મને
પત્ર લખતા આવડતો નથી
તો ભુલ ચુક સુધારી
ને વાચશો.
પારેખ
સાહેબ તમે પણ જરૂર
થી પંગતી ની આવો નાનું
ઘર છે પણ બધા
સાથે મળવાથી વધારે આનંદ આવશે. પણ
તમને મેં ઘણા વખતથી
જોવાથી આ હેત વાળા
માંથી મીતા... (text cuts off at
bottom)
(લખનાર)
Om Namah Shivaya / Namo...
Date: 8-11-93
Occasion: Happy New Year (Nutan Varshabhinandan) & Happy Wedding Anniversary
To: Saubhagyavati Bharatiben, Parekh Saheb
First of all, since your wedding anniversary is coming up on the 27th, I send you my warm wishes. May you both live together in harmony, blessed with happiness, wealth, peace, righteousness, and unity forever. May you always remain in complete health, enjoy a long life, and achieve success in all your endeavors. May the flame of benevolence keep burning in your life, and may your lives stay fragrant with the flowers of service and dedication—these are my heartfelt best wishes and sincere prayers to the Merciful Almighty for a joyous life.
Mother (Ba) and Father have sent their fond remembrances. Warm regards to Saubhagyavati Niyati and your son. My dear child, I have a strong desire to see you; if it is God's will, we shall meet. Also, your mother-in-law is a true savior of the distressed and very kind-hearted. Hope Shri Nirmit, Manishbhai, the baby, and everyone are doing well.
Bharatiben, when are you going to host a feast (pangat) for us? You definitely must host one. I truly long to see all your faces. Where is the son? How is Saralaben? Hope Laxmiben and everyone are doing fine. Do write a letter to Ahmedabad and pass on my regards to everyone.
If you meet Saubhagyavati Induben and Saubhagyavati Saralaben, give them my regards.
Bharatiben, you, your husband, and your son must definitely come to my place for a meal/feast (pangat) at least once; it will be a joy. As you know, I do not know how to write letters very well, so please overlook and correct any mistakes while reading.
Parekh Saheb, you too must definitely come for the meal/gathering. It is a small home, but meeting everyone together will bring even greater joy. Having not seen you for such a long time, out of this affection... (text cuts off at bottom)
— (Writer)

No comments:
Post a Comment