પ્રતિ,
વિરેન્દ્ર પારખ, રામકૃષ્ણ આશ્રમ જગન્નાથ પ્લોટ રાજકોટ સૌરાષ્ટ્ર
ગુરૂ
તા. ૩-૮-૫૦
પ્રિય
બકુલભાઈ, તમારો તા. ૧/૮
નો પત્ર આજેજ મળ્યો.
આજ રીતે અમારા પત્રોનો
જવાબ આપતા રહેશો. તમે
N.C.C. માં જોડાયા છો તે ઘણું
સરસ છે. તેનાથી તમારું
શરીર બહુજ સરસ થઈ
જશે. વેરાવળના હોમગાર્ડનો મને અનુભવ છે
એટલે ખબર છે. 'કુમાર'
માં મેં મોકલાવેલ ફોટો
આવ્યો તે સમાચાર તમે
આપ્યા તેમજ મારા પુ.
બાપુજીનો પત્ર મોકલાવ્યો છે.
તમારો આભાર.
વડાભાઈ
તો ઈંગ્લેન્ડની સફર ઉપર ગયા
છે એટલે ત્યાંનો અનુભવ
સારો થશે. નદિઆદમાં હમણાં
એક પિકચર ચાલતું હતું તે ફારસ
કે અહીં ફેક્ટરી થી
ગામ ઠીક ઠીક દુર
છે અને ફાજલ સમય
પણ મળતો નથી. ઈન્સ્ટીટ્યુટ
તરફથી તેના પ્રોગ્રામ બે
વખત થઈ ગયા. તે
પણ અમારા ભણવા બાબત. પીકચર
સારા હતા તેમાં સૌથી
સરસ તો 'ન્યુયોર્ક, ધી
વન્ડરફુલ સીટી' એ હતું. આ
પીકચરમાં ન્યુયોર્કની અજાયબીઓ, ત્યાંના દેખાવો વગેરે બધું સરસ રીતે
દેખાડેલું.
બસ
એજ બપોરની રીસેસમાં પત્ર લખું છું.
રીસેસ પુરી થવા આવી
છે એટલે સમાપ્ત કરું
છું. પત્રનો જવાબ જરૂર લખશો.
સરનામું તો ખબર જ
હશે નહિતો ગયા પત્રમાંથી વાંચી
લેશો.
લિ.
નરેન્દ્રના જય ભારત.
ભાઈશ્રી
બકુલભાઈ, અહિં અમને અક્ષરો
ત્યાર વગરનું શરીર ઓળખાય જાય
નહિ એવું રેડીયોમાં આશા
રાખું છું કારણકે N.C.C. માં
જોડાયા છો જેથી તપેજવારની
કસરત થશે અને કુદી
થશે કેમ? પત્ર જરૂર
લખશે. ઓર સે શુદ્ધનારાયણ
વધામણી.
નરેન્દ્રભાઈ,
આ કાગળ બકુલભાઈ વાંચે
તે તેમને આપીને તમારો તેમની પાસેથી લઈ આવજો. ઓર
લિ. શુદ્ધ..



No comments:
Post a Comment