Hemendra Parekh
Room No 131 Square Hostel
Vallabh Vidya-Nagar ANAND
ચિ.
ભાઈ બટુક,
તારા
તરફથી હમણાં ઘણા વખતથી પત્ર
નથી તો લખજે.
બીજું
તમારે લોકોને વેકેશન ક્યારે પડવાનું છે? તે જણાવજે.
નવુ હમણાં રાજકોટ છે. એ વેકેશનમાં
અહિં આવશે. વચ્ચે અઠવાડિયું રહી ગયેલો. મોટા
ભાઈ, ભાભી વિ. સૌ
ત્યાંજ છે. ફૈબાને ત્યાં
ઉપર મણિભાઈ રહે છે. બીજું
ઘર મળતાં ફેરવી નાખશે.
કલકત્તાથી
બેનનાં
પત્રો
આવતા હશે. હમણાં અહિં
કંઈ કાગળ નથી.
કાકા
વિ. અહિં આવી ગયા.
પછી જુનાગઢ ગયેલ છે. ભાનુબેનને
ત્યાં સૌ આનંદમાં હશે.
અહિં
સૌ કુશળ છીએ. બાપુજીને
તથા બાને જરા જરા
દમની અસર થયા કરે
છે.
પત્ર
લખજે.
મંજુ...
Hemendra Parekh
Room No 131 Square Hostel
Vallabh Vidya-Nagar ANAND
Dear brother Batuk,
There has been no letter from you for a long time, so do write.
Also, let us know when your vacation starts. Navu is currently in Rajkot; he will come here during the vacation. He had stayed here for a week in between. Elder Brother, Sister-in-law, and everyone else are there. Manibhai is living upstairs at Faiba's place; he will shift as soon as another house is found.
Letters must be arriving from sister in Kolkata. Recently, there has been no letter from there here.
Kaka and others came here and have since left for Junagadh. Everyone at Bhanuben's place must be doing well.
Everyone here is fine. Bapuji and Ba continue to have mild attacks of asthma.
Do write back.
Manju...



No comments:
Post a Comment