Bombay - 56.
HEMENDRA C. PAREKH
Bhanu Villa Plot No 22
Juhu Scheme Road - No - 9,
Nutan Laxmi Co-op Ville Parle, Housing Society West.
રાજકોટ
તા ૨૦ ગુરૂ અ.
ભાઈ બટુક તથા સૌ.
ભારતી ભાઈ બટુક તારો
કે લંડન પોંચીને તેજ
દીવશે લખેલો પણ ભાઈ નાનું
ઉપરનો મળી ગયો હતો
હવે તા.૨૩ ના
આવવાનો હતો તે આલીમદો
હોઈશ તેના ખબર લખજે
મારી તબીયત ઠીક છે તમો
બધા મજામાં હશો તબીયત સૌની
સારી હશે સૌ-ભારતી
તમારો પત્ર મળીગયો છે
બીજુ કલકત્તાથી બેનનો પણ છે શૈલેશના
લગ્ન કારતક વદ ૧૩ ને
તા-૩ ૪ ના
નક્કી થયાછે તો તમારે તે
વખતે છોકરાઓને રજાઓ દે એમ
માનુ છુ તો ત્યારે
જવાનું નક્કી કરજો કોઈ દીવસ
ગયા નથી તો જરૂર
વીચાર કરશો અહીથી પણ
કોણે જવાનું તે નક્કી થયે
ખબર આપશે
બીજુ
કે ભાનુભાઈ સાથે રૂ. મોકલેલા
હતા તે મળીગયા હશે
જવાબ લખશો અહીબધા ખુશીમાં
છે મનીષ નીર્મળા ને
પ્યાર લી. બાના શુભ
જયશ્રીક્રષ્ણ



No comments:
Post a Comment