To, હેમેન્દ્ર
ચુનીલાલ પારેખ જેતાણી જેવેલર્સ સ્ટેશન રોડ અમરેલી Saurashtra.
(Transliteration: To, Hemendra Chunilal Parekh / Jetani
Jewelers / Station Road / Amreli / Saurashtra.)
સ્નેહી
ભાઈ હેમેન્દ્ર,
જત તારા બન્ને પત્રો
મળ્યા તને પત્ર લખવાની
આળસ હતી તે હવે
મને ભાગી ગઈ છે.
બાજુ
તને તારા મિત્રનો લગ્નનો
ફોટો આજકાલ મોકલવાના વિચારથી પત્ર લખવામાં ઢીલ
થઈ છે.
નીયમીત
પત્ર લખતો રહેજે.
વિશેષ
બે ચાર દિવસમાં પત્રમાં
જણાવીશ.
સર્વે
મજામાં છે. હાલ હું
રોકાયેલ છું.. વિરેન્દ્રને પા...
સ્નેહાધીન
રજનીકાંત


No comments:
Post a Comment