Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Wednesday, 25 January 2017

DR. RAMNIKLALA DOSHI- 11/11/1955

રહ્યા છે કંઈ સમજાય. અને તેને ત્યાં જ રહેવાય. જો થોડું સમય ત્યાં મદદ કરે અથવા ત્યાંથી નેપાળ કાં પસાર કરશે. અને ત્યાંથી સાધારણ માત્ર રસ્તા જાણવાડે. તેનું ખર્ચ લાગશે—જે સામાન્ય સાધારણ ખ્યાલ છે. અને થોડું લખ્યું—ફરી મેળવાશે. આણંદ. ૧૧-૧૧-૫૫

પ્રિય ઉપેન્દ્રભાઈ તમારા ૧૨૫ પાનસ(૨) medical Directory મળી ગયેલ છે. તેમજ કોલેજોનો કોલેજ તરફનું પરબારું Bulletin પણ મળી ગયેલ છે. તે માટે આભાર. ત્યાંના નૂતન સમાચાર અવારનવાર લખશો અથવા વડીલો કે બીજા કોઈ પાસે Air Letter માં થોડી ઝડપથી મને લખશો. હિંદુસ્તાનને ઉપયોગી થાય અને આપણી ગરીબ પ્રજાને લાભ થાય તેવું કાંઈક કરવાની તમારી અત્યારની ઉપરાંત ખૂબ ચિંતા હશે જ અને એ બાબતની મદદ માટે લાંબો પત્ર ફરી લખશો તો આનંદ થશે.

મેં જુદી જુદી જગ્યાએ અરજી કરવાનું શરૂ કર્યું છે ધાઉં છું(??) પરંતુ હૈદરાબાદમાં ઠાઠ આવવાનું કરશે. ગમે ત્યાં નવો રસ્તો મદદ કરીને થાય મારો તો નવો જ રસ્તો શોધવાનો છે ગમે તેમ તમે તમારા correspondance માંથી જઈ રાખો બીજા આવશે અને ત્યાં ને ત્યાં દોડતો વરસો જવાય.. મને સાથે થોડો થોડો સપોર્ટ તમારે જરૂરથી આપવો.

 

૨ (૧) સાથે આ સાથે ૫-૬ જગ્યાએ અરજી કરવાની છે તેનો એક Common Draft આ સાથે જોડું છું તેની ૫-૬ નકલ ટાઈપ કરી સારા કાગળમાં કરીને ત્યાં જ પરબારું પોસ્ટ કરશો. વખત તે તે હોસ્પિટલને મળી રહે. એક એક અરજી તથા ૪ Testimonials ની નકલ મોકલવાની સાથે જોડીને મોકલશો. Spelling ની ભૂલ હોય તો સુધારીને મોકલવા. આગળની અરજી મોકલવાનું અને તેઓને મળી જાય અને રીપ્લાય ફરી અરજી ઉપર તમારા Air Mail ચાર્જ થયા તે માટે લખવું. બીજા રાધ્ય થઈ ટાઈપ કામ કરવા પણ મોકલશો. મને તમે અરજી મોકલો તેની નકલ સાથે રાખવી.

બાપુજીને ઘડપણ વચ્ચે હમણાં કંઈ પણ સારું છે? હોમિયોપેથી અંગે કંઈ સારા વૈદ્ય કે નવો ફેરફાર નથી. Homeopathy દવા સારું કામ કરશે(??). આ પત્ર મળી ગયાનો ન્યાય જરૂર આપશો. આ ખાસ રહે.. બાય Illinois તમારી તપાસ કેટલે દૂર છે. ત્યાં પણ સરસ લાગે છે Chicago, Newyork, Taxes, Baltimore વગેરેની કંઈ પરીક્ષા આપતા તપાસો ઉત્સાહ વધશે.. બીજું મારો ખ્યાલ છે કે આવી જગ્યાએ Appointed નહિ થવાય તો કોઈ રીતથી લાઈફ ત્યાં વણાય છે. તે માટે Part time Hotel, Restaurant Shop ગમે ત્યાં જરૂર કરવા સારુ પણ તમને મદદ હું તદ્દન આપીશ.

 

નૂતન આંખનું દવાખાનું સ્ટેશન રોડ આણંદ.

અરજી કરવાના સરનામાં

(1) L. A. West M.D. Medical Director Los Angeles County Harbor General Hospital Torrance Cal U.S.A

(2) Staff Secretary Boston City Hospital Boston 18 Mass

(3) F. Whitesell Superintendent House Staff Education Wood Lawn Hospital Chicago

(4) H. A. Trim Millard Fillmore Hospital Buffalo NY

: 'ગમે ત્યાં ૨૫ માં વરસે...')

(5) H. E. Bauer M.D. Medical Superintendent New York City Hospital New York.

(6) S. M. Bergman Exec Director Montefiore Hospital Pittsburgh 13

(7) Administrator Manhattan, Eye Ear Throat Hospital 210 East 64th Street New York.

 ----------------------------------------------------------------------------------------------------------------------


...staying there, as understood. And he can stay there. If he helps there for a short time, or if he crosses over to Nepal from there. And from there, if he just gives an idea of the routes. It will involve expenses—which is a general, ordinary estimate. And written a bit—will meet again. Anand. 11-11-55

Dear Upendrabhai, your 125 Panas(2) Medical Directory has been received. Also, the College Bulletin sent directly from the colleges has been received as well. Thank you for that. Do write news from there from time to time, or write to me a bit quickly via Air Letter through elders or someone else. You must surely be deeply concerned, even beyond your current routine, about doing something that would be useful to India and benefit our poor people; I would be delighted if you write a long letter again regarding help in that matter.

I have started applying to different places; I am trying, but it looks like Hyderabad will be a strong possibility. Wherever a new path is formed with help, my aim is to find a completely new path anyway; keep up your correspondence, others will come, and years can pass running back and forth there... You must definitely give me a little support along the way.

2 (1) Enclosed with this is a Common Draft for applying to 5-6 places; please type 5-6 copies of it on good quality paper and post them directly from there so that they reach those respective hospitals on time. Please enclose one copy of the application and 4 copies of Testimonials with each mail. If there are spelling mistakes, please correct them before sending. Regarding sending earlier applications, write to me so I know whether they reached them and what their reply was, along with the Airmail charges incurred for your applications. If someone else is willing to do the typing work, you may send it to them as well. Keep a copy of the applications you send for me with you.

How is Bapuji's health amidst old age recently? Is there any good physician or new development regarding Homeopathy? Homeopathy medicine might work well. Do acknowledge receipt of this letter; this is important... How far has your inquiry reached regarding Illinois? That place also seems fine; looking into taking exams for Chicago, New York, Texas, Baltimore, etc., will boost enthusiasm... Also, my opinion is that even if one doesn't get appointed to such places, life somehow shapes itself there. I will extend full help to you if needed, even for working part-time at a Hotel, Restaurant, or Shop, wherever necessary.

Nutan Eye Hospital, Station Road, Anand.

Addresses for submitting applications:

(1) L. A. West M.D., Medical Director, Los Angeles County Harbor General Hospital, Torrance, Cal., U.S.A.

(2) Staff Secretary, Boston City Hospital, Boston 18, Mass.

(3) F. Whitesell, Superintendent House Staff Education, Wood Lawn Hospital, Chicago

(4) H. A. Trim, Millard Fillmore Hospital, Buffalo, NY

(: 'Somewhere in the 25th year...')

(5) H. E. Bauer M.D., Medical Superintendent, New York City Hospital, New York

(6) S. M. Bergman, Exec Director, Montefiore Hospital, Pittsburgh 13

(7) Administrator, Manhattan Eye, Ear & Throat Hospital, 210 East 64th Street, New York






No comments:

Post a Comment