H. C. Parekh V. P. College Vallabh Vidyanagar Anand. Anand.
નં.
એસ/૧-૨(૨)/૮૬૮ સને ૧૯૫૧-૫૨ વિદ્યાધિકારી કચેરી
સૌરાષ્ટ્ર રાજ્ય, રાજકોટ તા. ૨૨-૧-૫૨
શ્રી
હેમેન્દ્ર સી. પારેખ, વલ્લભભાઈ
પટેલ મહાવિદ્યાલય, વલ્લભવિદ્યાનગર, આણંદ.
જય હિન્દ સાથે જણાવવાનું કે
તમારા તા. ૧૪-૧-૫૨ ના પત્રના
જવાબમાં જણાવવાનું કે તમારી સ્કોલરશીપના
પ્રથમ હપ્તાના બિલ પાસ થવા
મોકલવામાં આવ્યા છે. પાસ થઈ
આવ્યા સાથે મોકલવાની વ્યવસ્થા
ધ્યાનમાં રાખશે.
ફોર
વિદ્યાધિકારી સૌ. રા.


No comments:
Post a Comment