Hemendra. C. Parekh
131, Square Hostel
Vallabhi Vidyanagar
ANAND
શ્રી
મુંબઈ. તા. ૨૪/૫૧
સ્નેહી
ભાઈ હેમેન્દ્ર, મુ. આણંદ જતાયે
પત્ર મળ્યો. ઉમાબહેનના સમાચાર અંગે અનુપભાઈ પાસેથી
મળ્યા અને ત્યાંથી (રાજકોટથી)
અનુપભાઈનો પત્ર હતો ત્યાં
તારા પિતાશ્રી, બા, મંજુબહેન, તથા
સર્વેને સાતસાત ઇન્જેક્શન લેવા પડેલ તે
લઈને ૧૮-૬-૫૧
નારોજ સર્વ હવા ખાવા
ગયા છે, અને ભાઈ
નંબર ૨. રાજકોટ રોકાઈ
ગયા છે.
અમે
ના ભાઈ આસોપાલવ નથી.
અમે સર્વે મજામાં છીએ તું ખુશ
હશ. અમારું ગાડું એમને એમ ચાલે
છે. હજુ કોઈ પણ
પ્રકારના ખાસ રૂકાવટ સાધનથી
પણ યોગ ઘણો રસ્તો
ખરાબ હોવાને અંગે ઉપર નીચે
ગાડું પણ ચાલશે. બાકી
સાથે સારું ચાલતું જણાશે.
ત્યાં
હાલ શું કરે છે.
અભ્યાસ કેમ ચાલે છે,
તારા તરફથી વિશેષ કશા સમાચાર નથી.
આશા છે કે સહજ
બાબત પર પત્ર લખતા
રહેશો.
આપનું
મારા જેવું કામકાજ જરૂર જણાવશો પત્ર
લખશો. દિનેશ તારો પત્ર આપ્યો.
એજ.
લી. સ્નેહાધીન રજનીકાંત ના સ્નેહ વંદન
~~ઉમાબહેનના
સમાચાર~~ (crossed
out)
પત્ર
જરૂર લખશે. દિનેશ ના પ્રણામ સારા
સમાચાર આપજો પછી



No comments:
Post a Comment