Khara Brothers Prop:—
AMRITLAL MULCHAND FANCY CLOTH MERCHANTS 203/1, MAHATMA GANDHI ROAD, CALCUTTA-7.
Ref No....................
Dated તા. ૧૬-૯-૬૧, ૧૯૬.
ગુરુવાર
કલકત્તા
પ્રિય
ભારતી, તારું પોસ્ટકાર્ડ ગઈકાલે મળ્યું. તમને મોડા ખબર
આપા શારુંછું તે બદલ પાસ્ડરશે,
વડીયા તથા રાજકોટ તાર
કરેલ. એ સિવાય બધે
કાગળ લખેલ. મને એમ કે
વડીયાથી બાપુજી પણ તુરતજ લખીને
લખશે, અને થયું છે
પણ એવું કે એમની
આંખે મોતીયો સાવ પાકી ગયોછે
એટલે હવે એ ખાસ
વાંચી લખી શકતા નથી
એટલે લગભગ બધે મારેજ
કાગળ લખવા પડ્યાછે. વદ્યા
પણ મારેજ કાગળ લખવો પડ્યોછે.
ચંડે તરફથી સૌ રોજ કુરખ
કરવા આવે. બધું ચાલોકોને
પુત્રની ધરાડી એટલે ઓજને એને
અનીત પણ નવરા ન
હોય એટલે બહારની કાંઇ
વસ્તુ પણ લેવા મારેજ
જવું પડેછે, કાગળો પણ લખવા, અને
ચોથું છેલ્લા બારા સ દિવસથી
મારી તબીયત પણ સારી નથી,
મને હમણાં ઘણા સમયથી ગેસ
પણ થાય છે. ખાડકાર
ખુબ આવ્યા કરે, એમાં મેં
દેશી વૈદ્ય ની દવા તો
લીધી જ છે દોઢેક
દિનાથી, અને એમાંથી ફાયદો
પણ હતો. પરંતુ છેલ્લો
સંવત્સરીનો ઉપવાસ કર્યો અને બીજે દિવસથી
જ કાળજામાં ખૂબ ગેસ ભરાઈ
ગયો, ખોરાક પણ ન લઈ
શકાય પાણી પીતાં પણ
છાતીમાં અટકે, અને માથું પણ
સખ્ત પકડાઈ ગયું, એમાં ઉપર નબળાઈ
આવી ગઈ. વૈદ્યનું કેવું
થયું કે ગેસ વાળા
એ ઉપવાસ તો ન જ
કરાય પરંતુ ગણાથી મારુ હસારુ ઇંજી
જોવું જોઇએ, અને ખરેખર એવુંજ
થાયછે. ત્રણ ચાર કલાકે
ઓડકાર
શરુ થઈ જ થાય
છે. દવા ચાલુ જ
છે, હજી સુધી ઠેકાણો
આવવું નથી, એટલે આવા
બધા કારણસર તને કાગળ લખવામાં
બે ચાર દિવસ મોડું
થઈ ગયું છે. મારા
બંને બહાઈને મેં હજી મારા
હાથથી કાગળ નથી લખ્યા,
હવે લખવાનું કે જેથી બંને
અઠાઈ કરી લે મને
બાપુજી ના કાગળ ઉપરથી
ખબર પડી તો હવે
મારા તરફથી ખમીપાટ શા, આપી દેજો,
મને ખબર ખરોની એમ
કરજો, ભાનુબેને પણ અઠાઈ કરી
હોય લખજો, કાન્તીભાઈ કાયારસ્નેહના આ વખતે ખપાવવાનો
કાગળ નથી લખી શકી
- ચંડે કોઈને પણ લખ્યાજ જોલા
- તો રોમજી શૈલેષના સગપણના ખબર આપશે અને
ખપાવવાનું કરશે, પર્યુષણ તથા દિવાળી ઉપર
એમના કાર્ડ આવે છે મારા
બાગ કૂબાને ત્યાં પણ ખબર આપજો.
બીજું
શૈલેષની વહુનું નામ જયશ્રી છે.
અહિં બાપુશાહી એમાં બે બેમો
હરીછો સૌથી મોટા કે.
લાલ ઘેરે છે ને
પૂંજાબબેન અને વ્રજ કે.
લાલના કાકાના દિકરા ઘેરે લે ચંપાબેન,
એટલે અમારે કે. લાલના ઘર
સાથે કુટુંબ જેવો સંબંધ છે.
ચંપા સાથે પણ સરખો
સંબંધ છે. ઘેરાં ચંપા
વધા ગયેલા ત્યારે જયશ્રીને સાથે તેડી આવેલા,
અને સ્વાભાવિક અમારા સંબંધો એવાકે અમે એકબીજાના ઘરમાંજ
આખો દિવસ હોઈએ, એટલે
જયશ્રીનો અમને એમ પૂરતો
પરિચય થયો. એજન્સીની સાથે
શૈલેષ રાજગીરી પાવાપુરી વિ.
Khara Brothers Prop:—
AMRITLAL MULCHAND FANCY CLOTH MERCHANTS 203/1, MAHATMA GANDHI ROAD, CALCUTTA-7.
Ref No....................
Dated .................... ૧૯૬.
સ્થળે
પાંદડે દિવસ ફરી પણ
આવેલો. આફરીત પરિચય સારો થયો, વજ્ર
કે. લાલને શૈલેષ માટે પ્રથમથીજ ખૂબ
લાગણી. ગયેવર્ષાં પરદેશ ગયા હશે ત્યાંથી
શૈલેષ માટે શર્ટ-પેન્ટ
વિ. ડ્રેડને કેઇ બરર લાયેલ,
એનો દિકરો પણ એમડોર છે
એટલે શૈલેષને એ મિત્રો પણ
ખરા, અને શૈલેષને પણ
કે. લાલ પ્રત્યે ખૂબજ
માન. એની નાની બેન
સોનલ બે શૈલેષે બેન
કરીછે, આવી રીતે પરસ્પરના
સંબંધો એવા હતાકે કે.
લાલને શૈલેષ પૂવચ ગમી ગયેલ
એદરમ્યાન જયશ્રીના બા બધા ભાઈ
આદું એમની ભત્રીજીની લીધા
ઉપર આવેલા ત્યારે કાન્તીભાઈ એ શૈલેષને એલોકોને
બતાવેલો, એમને પણ ગમેલ,
અને બધું કાન્તીભાઈ ઉપર
છોડી દીધેલું, આયાં ખેલોકોની જ્ઞાતમાં
થી જયશ્રીને માટે બે ચાર
સારા ઘરના માગા પણ
હતા અને કાન્તી ભાઈ
ઉપર દબાણ પણ ખૂબજ
હતું, પરંતુ એમના ઇચ્છા શૈલેષ
માટે હતી, હવે આતરફ
અમને બંનેને પણ જયશ્રી ગમેલી
આખો દિવસ ઘરમાં આવેજાય
- ક્યારેક કામકાજ કરાવતી પણ હોય, અને
શૈલેષને તો પ્રથમથી જ
પસંદ હતી, એટલે શૈલેષની
જ સંપૂર્ણ ઇચ્છાથી આ સગપણ કર્યું
છે. આટલું જલ્દી કરવું એમા અમારી કોઈ
તજી ગણતરી નહોતી, પરંતુ અંન્ચપ ઉતાવળું. જયશ્રી વાનમાં ઘઉં વર્ણી છે,
ઊંચા અને પાતળી તથા
પ્રમાણસર લાગે, નેપઇ આંખો મોટી
અને ચહેરાની નમણાશ ખૂબજ છે, ચહેરો
સોમ્ય અને
લક્ષ્મીવંત
છે. કુટુંબ ખૂબજ ખાનદાન અમે
પાણસો બધાજ સ્વભાવના, જયશ્રી
પણ એટલીજ શાંત અને નરમ
છે, આ સાથે ફોટો
મોકેલું છું, અભિપ્રાય લખશે.
લગ્ન
વધાવવાનું પુરત તારડ- આસો
સુદ ૬ ને રવિવારેછે
ખેલોડો રાજીવારે આવી જશે જમણવાર
પણ તેજ દિવસે રાખેલ
છે.
ત્યાં
આગળ તમારી ચારેની તબીયત સારી હશે, રમણભાઇ
તથા મિથિન મઝામાં હશે. બા બાપુજી
આ વખતે ત્યાં આવવાના
છે તે જાણ્યું, ચંદાબેને
પણ લખેલી, નવી જગ્યામાં બરાબર
ફાવી ગયું હશે, પાડોશ
ક્યોછે? ધાર બધાય મઝામાં
હશે કાગળ લખો ત્યારે
ચારી લખજો, વિનોદ પોધાણી લાઈનના અહિંથી નીકળીને મુંબઈ લાઈનના પરોયશે, કદાચ એની પાસે
આપાન વધુ નહિ હોય
તો ચંદાબેનનું ચડે સંપેતરું (ઇલેક્ટ્રીક
શરૂ કરવાની થેરી) મોકલશ, જે ચંદાબેન ત્યાં
આવશે ત્યારે લઈ જશે કાગળ
લખજો, સેજલી બેનના સ્મરણ.




No comments:
Post a Comment