Forward High School AMRELI.
તા.
૩-૬-૫૦
પ્રિય
રાજેન્દ્ર,
તમારા
તરફના રૂા. બે નું
મની-ઓ. મળેલ છે.
બોર્ડ તરફથી માર્કસ હજી આવેલ નથી.
આવ્યાથી માર્કસ આપશે.
તમારા
સફળતાથી ઘણો ખુશ થયો
છું. અમરેલીના બંને સ્કૂલોમાં તેમજ
સૌરાષ્ટ્રમાં તમારા માર્કસ સૌથી વધારે છે;
તે બદલ તમને મારા
અભિનંદન આપું છું અને
ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરો
ભાવના કરી ઇચ્છું છું.
શુભેચ્છક,
શ્રી.
રાજેન્દ્ર ચુનીલાલ પારેખ, સુરાપુરા , વડિયા. (સૌરાષ્ટ્ર)
-------------------------------------------------------------------------------------------------------------------
Forward High School AMRELI.
Date: 3-6-50
Dear Rajendra,
Received the Money Order of Rs. 2 sent by you. The marks have not yet arrived from the Board. They will be provided as soon as they arrive.
I am immensely pleased with your success. Your marks are the highest among both schools in Amreli as well as in Saurashtra; I congratulate you on this achievement and sincerely wish for your great progress in the future.
Well-wisher,
Shri Rajendra Chunilal Parekh,


No comments:
Post a Comment