Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Thursday, 19 January 2017

NAVAL BAA- 11/08/1979

તા-૨૨-૬-૭૬

પ્રિય કેતન ભાઈ ના જય જ સૌ. ભારતી ના આશીર્વાદ હોયે તમારો ભોગ નો પ્રેમાળ કાગળ વાંચી ઘણોજ આનંદ થયો હવે દિશે બધા વિગત વાંચી ઘણોજ આનંદ થયો તમે નોંઘા લી લેશે તમો ના ઘણા વખત થયાં ઇચ્છા હતી જે પરમાત્મા એની દયા થી સારા લતા માં અને સારા જગ્યા માં મળે છે જેથી પરમાત્મા ના દયા ઘણાજ કહેવાય તમો ઘણાજ પુન્ય શાળી છો તમો સર્વે ની તબીયત સારી હશે સરદી થઈ છે તો દવા બરાબર લેજો અને ખ્યાલ રાખશો ઇલ્સામાં ત્યાં વરસાદ ઘણોજ છે તો જવા આવવામાં ખ્યાલ રાખશો તે ૧૫ દિવસ થયાં અહીં પણ વરસાદ ઘણોજ છે શ્રી મનીશે આનંદ આપ્યો આગળ ના ખબર આવી ગયા જાણી આનંદ થયો છે શ્રી મનીશ પહોંચ્યા પછી ખબર હાડે તો ઈડતાલ ચાલી છે જે ખબર સેન્દ્રાદા એવા ૫|૬ સેહુ દિવસ ખબર લેતી હતી હો તો શ્રી મનીશ જવાનું તો કુદરત પરંતુ ઇશ્વર ની

 

ઇચ્છા હોય તે મંજ થાય છે મનીશ માટે તમો મન ઉપર રાખશો નહી ઇશ્વર જે કરે તે સારા માટે કરે છે તે જ સઘા રાખી તમારો ફોન પાછો ખરાબ થઈ ગયો છે જેથી ગઈ કાલે અમો એ તેમજ સૌ. સરલા એ ફોન કરેલ પરંતુ વાત ન થઈ ગઈ કાલે તમારો જન્મ દિવસ હશે જેથી આશીર્વાદ માટે કરેલ તમોને જેતાલી પુરા થઈ બેતાલીસ મું બેઠું પરમાત્મા તમોને સુખી તંદુરસ્ત રાખે એજ ઇશ્વર પાસે પ્રાથના છે અને અમારા આશીર્વાદ છે ચી. નરમી તે માં શું મ થાય કે સાથે નો કાગળ દાદા એ લખેલ છે તે બરા બર વાંચી ને એનો અમલ કરજે ચી. મનીશ ભાઈ ની જેમ કૃપાશંકર ઘણાજ હોશીયાર થાય એવા અમારા આશીર્વાદ છે પપ્પા મમ્મી નો ખ્યાલ રાખજો અને તબીયત ના સંભાળ રાખજો બંને સાસરે ત્યાં સર્વે આનંદ માં છે ચી. અમી તે ચી. કેત નવડો દૂરા થયા આ બેડું ૭૨ મું પુરા થશે ત્યારે જશે તમે બધા અંકુટો અક્ષર માં આવશો કારણ ઘણાજ આનંદ થયો છે અંત મારા જાન ના મારગે

 -----------------------------------------------------------------------------------------------------------------------

Date: 22-6-76

Dear Brother Ketan, Jai... and blessings from Saubhagyavati Bharti.

Was immensely delighted to read your affectionate letter. Was very happy reading all the details, do take note of it. You had a desire for a long time, which by God's grace has been fulfilled in a good locality and at a good place, so it can be called God's great mercy. You are very fortunate. Hope all of you are in good health. Since you have a cold, do take medicines properly and take care. There is heavy rain in Ilsa/there, so take care while commuting. For the past 15 days, there has been heavy rain here as well.

Shree Manish gave us joy, was happy to know that the earlier news had arrived. After Shree Manish reached, news was received that a strike was going on, about which news was being gathered for the past 5-6 days through the center. Shree Manish going there was natural, but whatever God wills happens. Do not take Manish's matter to heart; keep faith that whatever God does is for the best.

Your telephone went out of order again, due to which we as well as Saubhagyavati Sarala tried calling yesterday, but could not speak. Yesterday was your birthday, so we called to give blessings. You completed 41 years and entered your 42nd year. Our prayer to God is that Almighty keeps you happy and healthy, and our blessings are with you.

Let Chi. Nirmit know that the accompanying letter has been written by Grandfather; read it properly and implement it. Our blessings are that he becomes very clever like Chi. Manish. Take care of Papa and Mummy and take care of health.

Everyone at both in-laws' places is doing well. Chi. Amit and Chi. Ketan... when this year ends, they will move forward. All of you write letters briefly, as hearing news brings great joy.

In the end, with my affection...





No comments:

Post a Comment