Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Wednesday, 25 January 2017

DR. RAMNIKLALA DOSHI- 13/10/1955

Hamendra - C. Parekh. No. 616. E. Daniel Street Champaign (Illinois.) U.S.A

 

આણંદ તા ૨૧-૧૦-૫૫ રસીકલાલ પ્રિય હેમેન્દ્રભાઈ, તમારા ગયા બાદ બાજુ ઉપર બે ત્રણ પત્રો આવેલા ને ઉપરમાં તમારા સમાચાર મળેલા હતા. બાપુજી વગેરે ૧૫ દિવસ ઉપર વડદલા ગયેલા ખુશી ખબર આવશે. તમો ત્યાં હવે Settle થઈ ગયા હશો. તંદુરસ્તી સારી માણતા હશો.

બીજું મેં અમેરિકન મેડીકલ Association ને કાગળ લખી ત્યાંથી Resident Doctor ના બુલેટીન માટે ફોર્મ અથવા કોઈ સાધારણ ટપાલથી લખવા માર્કસ લાયક મળે તો તમને લખવાનું નીચે મુજબનો એક કાગળ ટાઈપ કરીને બુલેટીન તમારા સરનામેથી મંગાવી દેશો અને કાગળ મને સત્વરે Air Mail થી મને મોકલશો.

 

ફોર્મ ને વહેલાસર ત્યાં પોસ્ટ કરાવી દેશો જેથી કાગળો ચાલશે ત્યાં સુધીમાં રીઝલ્ટ મળી શકે. લી. રમણીકલાલ ના વંદન.

DR RAMNIKLAL DOSHI D.O.M.S C/o Hamendra. C. Parekh. ( તમારું સરનામું )

 

Director of Medical Education & Hospitals American Medical Association 535 North Dearborn Street Chicago 10. Illinois.

Sir, I wish to apply to Resident posts in ophthalmic departments in a recognised hospital. So I request to send me a copy of Bulletin

 

of Resident Posts for 1956-57 at above address. Excuse for trouble given and awaiting your kind reply,

I remain Yours obediently, R R Doshi D.O.M.S

ઉપર મુજબ કાગળ સારા કાગળમાં ટાઈપ કરાવી ને ટપાલમાં મોકલી આપશો અને ત્યાંથી કઈ જવાબ આવે તો તે વહેલાસર મારી ભલામણ માટે Association તરફથી મળશે. ત્યાં સર્વે મિત્રોને યાદ. ખાસ કરીને ગોઠવણ કરશો ડિસેમ્બરમાં કે જાન્યુઆરીમાં મારે આવવાનું થશે. Illinois નું સરનામું ખાસ તમારી નજીક પણ હોયલી. રમણીકલાલ ના વંદન.

 

DR R. R. DOSHI ANAND (Dt Kaira) India

તા.. તમારા તા /૧૦, ૧૨/૧૦ ના પત્રો મળી ગયા. સૌ રાજી થયા. ચંદુને અને બહેનોને મળવા આપ્યા છે પછી. તમારો કિંમતી સમય બગાડીને, આટલા લાંબા પત્રો લખવા બદલ આભાર. અહી બધા કુશળ હશી ને બધા યાદ આપે છે. બીજી બધી વિગતવાર ટપાલમાં છે. ગીતા ભાભી ને પાંચસો રૂપિયા મોકલી આપશું અને તમને પણ જોઈતી માહિતી આપવાની. મારા ભાઈ તરફથી પણ સહકાર રહે છે. તબિયત બરાબર સંભાળજો તેમાં મારે જો કંઈ જરૂર પડે તો લખી દેવું, આપણી તબિયતના અહી સમાચાર છે. ચિંતા કરશો નહીં કાંઈ. બાપુજી ને નમસ્કાર.

 







No comments:

Post a Comment