Dr. A. J. Sanghani M. B.
B. S. Bom. D. T. M. & H. Eng. L. R. C. P. M. R. C.S. Eng. M.R.C.P. Edin.
Residence Telephone : 83427
Chief Medical Officer, Calico
Hospital & Dispensary, AHMEDABAD. Office Tele : 51001 Extension
13.
૧૬-૪-૭૫ (16-4-75)
મારી
વ્હાલી દીકરીઓ સરલા–મેના
અમો
આ વર્ષે તમોને રૂા ૯૦૦૦=૦૦
અંકે નવ હજાર રૂપિયા
કાપવા આપ્યા. મને મારૂ પ્રોવીડન્ટ
ફંડ બેંકમાં મળતો ગયા વરસમાં
(મારો ઈનકમટેક્ષ ઘણો થયો) કાપવા
સારું નહિ.
અમારી
ઇચ્છા આ રૂપિયા તમે
તમારા નામે ધરાવો. અ.
વિનોદકુમાર અ. નવીનકુમાર જે
વ્યક્તિઓ પૈસે
સરખા
ભાગે (રૂા. ૪૫૦૦=૦૦)
અમો ને રૂપિયા તમો
ઘરાડા બેંકમાં ૧૫ વર્ષ વાળી
મુકો ત્યારે તમોને સારી રકમ મળશે
જેમાં મુખ્ય રૂા ૨૪૦૦૦/- જેટલા
સુધી મળશે -
પાછળથી
પ્રીમીયમ આશરે આપવા – વગર
૧૦૦૦-૨૦૦૦ રૂા ઉતારી
લેવા ને આપવા — જેવી
તમારી મરજી
લી.
તમારા પિતાશ્રી ના આશીર્વાદ ડૉ.
એ. જે. સંઘાણી ડૉ.
તરૂકુમાર એ. સંઘાણી

No comments:
Post a Comment