વિકાસ
કોર્પોરેશન રઘુવીર ભવન, માલવિયા રોડ,
રાજકોટ-૨. ફોન : ૬૪૨
તાર
: VICAS
તારીખ
______________
પ્રિય
ભાભી —
આ
સાથે ફોટા મોકલું છું
— ગઈકાલે પુત્ર સાથે મોકલવાના ભૂલી
ગયેલો.
તમારી
તબીયત એકદમ સારી હશે.
બાબલુ પણ મજામાં હશે.
નામ વિષે શું વિચાર્યું
?
હું
લગભગ ત્યાં આવ્યો ત્યારથી ખૂબ જ tour માં
છું. આજે રાત્રે ભાવનગર
જાઉં છું. કલર ફોટા
હજી આવ્યા નથી આવશે એટલે
મોકલી આપીશ.
જ્યોતિ
તથા જેની સફરમાં છે
— નામ હજી પાડયું નથી.
અમે હું આવીશ ત્યારે
નક્કી થશે તેવું લાગે
છે. બટુકભાઈ ના ખુશીખબર આવતા
હશે. મુંબઈ જવાનો ક્યારે પ્રોગ્રામ છે ? ત્રણે મળજો
તો ખરા જ.
મો.
પૂ. ડાડા - મમ્મી ને પ્રણામ — સર્વે
માં સ્મરણ — ભગ્ની — શું કરે છે
?
લિ.
પત્ર લખશો ડરડાઇપ હોય
તો પણ ચાલશે. હરેશ
ગજ્જર નાં નમસ્કાર

No comments:
Post a Comment