Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Monday, 30 January 2017

FORWARD HIGH SCHOOL- 14/08/1950


पारिख एमेन्द्र चुनीलाल

धर्मेन्द्रसिंहजी कॉलेज

એડ્ વાય તારુ.

રાજકોટ

 

ફોરવર્ડ હાઈ સ્કૂલ :: અમરેલી તા. ૧૪ - - ૫૦

ભાઈશ્રી, સા. તમારી એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં બધા candidates માં સૌથી વિશેષ માર્ક અંગ્રેજીમાં મળ્યા છે તેથી રૂ. ૫૦/- પચાસ ઇનામ મળ્યું છે તેવી જાહેરાત થવા ચાહે છે. તમારા સ્કૂલ પર પણ સર્ક્યુલર ચાલ્યા હશે. સર્ક્યુલર માં બે જણાને અંગ્રેજીમાં ૮૩ મળવા થી ૧૦૦/- રૂ. નું ઇનામ બે સરખે ભાગે વહેંચાયું છે તેવી જાહેરાત છે. મને એવું યાદ છે કે તમારા માર્કશીટ માર્ક સ્ટેટમેન્ટમાં તમને અંગ્રેજીમાં ૮૪ માર્ક મળ્યા છે તેમ લખેલ છે. જો સાચું હોય તો આખું ઇનામ તમને મળે. માટે તે સ્ટેટમેન્ટ મોકલો અને જો ખરેખર

 

અંગ્રેજીમાં ૮૪ માર્ક હોય તો બોર્ડ પર અરજી લખીને અહી મોકલશો જે અહીંથી forward કરી આપવામાં આવશે. તમારો અભ્યાસ સારો ચાલતો હશે. કુશળ હશો.

વતી

 





FORWARD HIGH SCHOOL- 03/06/1950


Forward High School AMRELI.

 

તા. --૫૦

પ્રિય રાજેન્દ્ર,

તમારા તરફના રૂા. બે નું મની-. મળેલ છે. બોર્ડ તરફથી માર્કસ હજી આવેલ નથી. આવ્યાથી માર્કસ આપશે.

તમારા સફળતાથી ઘણો ખુશ થયો છું. અમરેલીના બંને સ્કૂલોમાં તેમજ સૌરાષ્ટ્રમાં તમારા માર્કસ સૌથી વધારે છે; તે બદલ તમને મારા અભિનંદન આપું છું અને ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરો ભાવના કરી ઇચ્છું છું.

શુભેચ્છક,

 

 

શ્રી. રાજેન્દ્ર ચુનીલાલ પારેખ, સુરાપુરા , વડિયા. (સૌરાષ્ટ્ર)

 






FORWARD HIGH SCHOOL- 18/04/1949



Forward High School AMRELI—                             

 

તા. ૧૮--૪૯

પ્રિય ભાઈશ્રી,

તમારો પત્ર મળેલ છે. તમે ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે જવાના છો તે જાણી ઘણો ખુશ થાઉં છું.

S.S.C. ના સર્ટિફિકેટ બાબત

S.S.C. Board ને ૧૦) રૂપિયા ફી મળવાની નકલ થઈ છે. તેથી મૂળ સર્ટિફિકેટ જેવું બીજું સર્ટિફિકેટ મળશે. તમે મળેલ કાગળમાં સહી કરી મોકલી આપો; અને Secretary, S.S.C. Board, Poona સરનામે અરજી કરજો તથા રૂા. ૧૦) .. થી ત્યાં મોકલશો. વધારે ઉતાવળ જેવું હોય તો તમારું મૂળ સર્ટિફિકેટ ઓસ્ટ્રેલિયા ખાતેથી આવતા-જતા વખત લાગશે તે પણ મૂળ સર્ટિફિકેટ જેવું રહેશે. ત્યાં હેડ માસ્ટરના અક્ષર પણ તેઓ

 

S.d. કવિ દિ અને જાતે સેક્રેટરીના સહી સાથે.

તમારા પ્રયત્નોમાં સફળતા ઇચ્છું છું.

શુભેચ્છા

 



DIRECTOR OF EDUCATION- 19/11/1953



પ્રતિ

શ્રી હેમેન્દ્ર સી. પારેખ

સેનક નવરંગ હોસ્ટેલ

વલ્લભ વિદ્યાનગર

વાયા આણંદ

વલ્લભ વિદ્યાનગર

 

૫૨૬૦/ . નં

૭૪૧૬

 

વિદ્યાધિકારી ની કચેરી

સૌરાષ્ટ્ર રાજ્ય)

રાજકોટ તા. ૧૯-૧૧-૫૩

 

પ્રતિ,

શ્રી હેમેન્દ્ર સી પારેખ

આણંદ

જય ભારત સાથે:- તમારો તા. ૧૬-૧૧-૫૩ નો પત્ર મળ્યો. જવાબમાં લખવાનું (

કે મેરીટ સ્કોલરશીપ અંગે નવેસરથી આપવાનો નિર્ણય થયેલ નથી તિથિએ યોગ્ય (

સમયે ખબર આપવામાં આવશે મેરીટ સ્કોલરશીપ અંગેનો નિર્ણય બહાર પડી ગયેલ છે

પણ તે સ્કોલરશીપ તમોને મળેલ નથી જેના ખબર તમોને અત્રેના નં ૬૦૬૪ તા ૧૪--૫૩

થી મોકલાઈ ગયેલ છે

ચિ વિદ્યાધિકારી સૌ. રાજ્ય.



DIRECTOR OF EDUCATION- 22/01/1952




H. C. Parekh V. P. College Vallabh Vidyanagar Anand. Anand.

 

નં. એસ/-()/૮૬૮ સને ૧૯૫૧-૫૨ વિદ્યાધિકારી કચેરી સૌરાષ્ટ્ર રાજ્ય, રાજકોટ તા. ૨૨--૫૨

 

શ્રી હેમેન્દ્ર સી. પારેખ, વલ્લભભાઈ પટેલ મહાવિદ્યાલય, વલ્લભવિદ્યાનગર, આણંદ.

 

જય હિન્દ સાથે જણાવવાનું કે તમારા તા. ૧૪--૫૨ ના પત્રના જવાબમાં જણાવવાનું કે તમારી સ્કોલરશીપના પ્રથમ હપ્તાના બિલ પાસ થવા મોકલવામાં આવ્યા છે. પાસ થઈ આવ્યા સાથે મોકલવાની વ્યવસ્થા ધ્યાનમાં રાખશે.

ફોર વિદ્યાધિકારી સૌ. રા.

 




DIRECTOR OF EDUCATION- 31/08/1954

H. C. Parekh V. P. College Vallabh Vidyanagar Anand. Anand.

 

નં. એસ/-()/૮૬૮ સને ૧૯૫૧-૫૨ વિદ્યાધિકારી કચેરી સૌરાષ્ટ્ર રાજ્ય, રાજકોટ તા. ૨૨--૫૨

 

શ્રી હેમેન્દ્ર સી. પારેખ, વલ્લભભાઈ પટેલ મહાવિદ્યાલય, વલ્લભવિદ્યાનગર, આણંદ.

 

જય હિન્દ સાથે જણાવવાનું કે તમારા તા. ૧૪--૫૨ ના પત્રના જવાબમાં જણાવવાનું કે તમારી સ્કોલરશીપના પ્રથમ હપ્તાના બિલ પાસ થવા મોકલવામાં આવ્યા છે. પાસ થઈ આવ્યા સાથે મોકલવાની વ્યવસ્થા ધ્યાનમાં રાખશે.

ફોર વિદ્યાધિકારી સૌ. રા.

 





IIM- AHEMEDABAD- 04/09/1963

Mr. Hemen C. Parekh, Incharge, Production Planning & Control, Switchgear Division, Larsen & Toubro Ltd., I.C. House, Dougall Road, Bombay-1.

 

 

INDIAN INSTITUTE OF MANAGEMENT 310, Camp Road, Shahibaug, Ahmedabad-4.

M/EST/15

DATE: Sept. 4, 1963.

Dear Mr. Parekh,

With reference to the interview held at Bombay on 19th July 1963, we regret to inform you that the Selection Committee did not recommend you for appointment. We thank you for your interest in the Institute.

Yours sincerely, [Signature] (G.C. Baveja) Officer on Special Duty.

Mr. Hemen C. Parekh, Incharge, Production Planning & Control, Switchgear Division, Larsen & Toubro Ltd., I. C. House, Dougall Road, Bombay-1.

 

Indian Institute of Management 310, Camp Road, Shahibaug, Ahmedabad-4.