Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Monday, 3 April 2017

JAGDISH SHAH - 05/07/1952

Ramnarain Ruia College, Bombay, 19.


૨૦, ગાજસે રોડ નોર્થ, રાજુવન નિવાસ, મુંબઈ ૨૯ તા. ૪-૧-૧૯૫૨ પ્રિય: ઐસેન્દ્ર તારો પત્ર આજે બજાર જતો હતો તે વેળા મળ્યો. વાંચી ઘણો જ આનંદ થયો. તારા પત્રની આશા રાખીને બેઠો હતો તે આજે સફલ થઈ. તારા તરફથી પત્ર ન આવવાથી, મને લાગતું હતું કે કદાચ મારો પત્ર નહિ મળ્યો હોય. અને જન્તુ પણ તેવું જ. તને મારો પત્ર મળ્યો ન મળ્યો તેવું જ થયું. વરસાદને લીધે પાણી હતું તે પછી. બાજુ જ પાણી છતાં મેં પત્રમાં શું લખ્યું હતું તે મને ખાસ યાદ નથી. છો તો તે પરીક્ષાના પરિણામ વાતે હશે. રજનીભાઈ મળ્યા હતા ને પણ પાંચ મિનિટ માટે જ. તેમણે કહ્યું હતું કે ઐસેન્દ્રનો નવ, પાનાનો પત્ર છે. આ સાંભળી મને તો ઘણું આશ્ચર્ય થાય છે કે આ

 

પત્રમાં એટલા યુગની વાત હશે. ઘણો વખત પત્ર લખ્યો હશે ખરુંને! ને તો ઓઈ કોઈ વખત મહુન્યા પહેલા આલાશી ૩ સ્વીમીંગ પુલ માં મળે છે. ખાસ નવીન નથી. અને શુક્રવાર રજા હતી, ગઈ કાલે મેં અને ધિરેને 'શાંતિનાડી બુબલા જી' જોયું (૩-૩૦) અને રાત્રે મંજૂરી ની સાથે 'Sinbad the Sailor' (૯-૩૦) ની જના શરૂ માત્ર સાથે થયું. આજે કોઈ પિક્ચર જોવાનો વિચાર હતો પણ ધિરેનનો ફોન આવ્યો નહીં એટલે ૩-૩૦ વાગ્યા સુધી ઘરમાં જ હતો. થોડી વાર પછી હું ઈરોડમાં ૪-૦૦ p.m show ની 'Tarzan's Savage fury' જોયું અને ત્યાં ધિરેને જોયો. ને પણ ત્યાં અમાનક આવેલો. બીજા પિક્ચરમાં 'પછાઈ' (૬-૩૦) 'My favourite Spy' (૪-૦૦ p.m) શો માં જોયા. છેલ્લું પિક્ચર એવું છે કે My favourite Spy નો 'Bob Hope' પણ જ રસાળ છે. તે ત્યાં આવે તો જરૂર જોવા જજો. અહિં બે ત્રણ અઠવાડિયા ચાલ્યું. 'પછાઈ' માં વાર્તા માં ખાસ દમ નથી. પણ Settings ઘણા સારા લાગ્યા. વી શંકરાયે અઈસેને પૈસા ન આપતા વ્યાજમાં પૈસા ભર્યા છે. કારણ તેમાં તે પોતાની સ્ત્રી અને દીકરી આપે છે. અને Illegal wife 'Sandhya' આપે છે. 'પછાઈ'

 

પણા અચાનક જોયેલું. મોરપન સોમવારે સાસરે જવાના હતા એટલે એમ બંને સંતોની ૨૩૨ સવારના પર એક ટીકીટ આપી લાવ્યા. એટલે હું નતો જતો પણ ઘણા આગ્રહને સાથે મેનેજર પાસેથી ટીકીટ લઈ રનેયા જોયો. 'House full' નું બોર્ડ માર્યું પણ ટીકીટ મળી ગઈ. અચરજ છે! કે S.P. Patel (જેઓ આપણી સાથે આબુ આવેલા) તે નવસારી કે નડિયાદ નો B.Sc with microbiology લઈ લાવા આવેલા છે. નવસારી કે નડિયાદ તેને પછી જણાવશે. અન્ય ખબર તો તને થોડા વખત પછી આપશે. અન્ય ખબર ભણવાની તે ચલાવતા લગી પડુ છે કે? મને 'લગ્ન' ઘણું પૂરું કરીને આ દિવસો છે થવાના છે. 'લગ્નનો દિવસ સરખામણીમાં કરવાના હતા પણ કર્યો નહિ પરંતુ તેમનું સગપણ પણ થયું હતું. સગપણ અને લગ્ન પણ એક જ દિવસે આવશે. પણ પછી બદલાય તો ઉપાય નહિ. લેખો તેમના પેંગાડુ ભાઈ વસ્તુ કરવા ઘણું કરીને. આવતા શનિવારે આપશે.

 

આ તેમને 'Africa' ની સીટ પણ મળી ગઈ. તેમને ઘણો કરતા ઘણાયો સ્પષ્ટ માર્કસ મળ્યા. તેમને વાચતા પરત લાગ્યું કે તેઓને જરૂર First Class નહિ તે Higher Second class મળશે પણ આલા Lower Second Class. અનુપનુ પણ તેવું જ થયું. જે વિદ્યાર્થી મે માહિનામાં Inter Science નો કોર્સ કરે અને lower second class આવે તેના માટે શું કરી શકાય. પરિણામ વખતે તો ઘણો કુતૂહલ કરતો પત્ર અને આશા રાખતો હતો કે તેને જરૂર આમાં આમાં First class નહિ તે ૫૯% આવશે પણ તે ૫૭.૧% આવ્યા. હવે ન છૂટે તેણે Dental College માં admission લીધું છે. મને Dental College માં અથવા આયુર્વેદની કોલેજમાં admission ન મળે પણ આગળ ઉપર લાઈન જવું prospective ન જણાતા જણાતી નથી. B.Sc પછી B.Sc (recd) થવાનો વિચાર છે. Bsc પછી London University ની M.B.B.S ની

 

Ramnarain Ruia College, Bombay, 19. admission આપશે તો બીજા વર્ષ ત્યાં કાઢીયા પણ થઈ ગયા. ધિરેન Inter Science ની બીજા વર્ષની મોજ માણે છે. અમે પણ મોજ માણવાનું મન થાય છે પણ શું કરાય University એ અમને pass થયેલ છે એટલે આ વખતના Inter Science ક્લાસમાં છોકરીઓ પુષ્કળ છે. કે છોકરીઓ quantity માં છે એટલું જ નહિ પણ quality માં પણ Parsi girls ઘણી સારી છે. friendship સારું છે. picnic આ વર્ષે થઈ ગયા પણ ઘરો લગભગ હશે ૩ છોકરીઓ ધરો અને છોકરીઓ એમ કરતા અડધા હશે. આજ વખતે Ratio ઉલટો છે નહિતર દર વર્ષે અને દર વખતે છોકરીઓ ઓછી હોય છે. ધિરેન તેની મોજ માણશે અને નરેશ તેની મોટર લાવશે. અને બાકી રહ્યું શું! બધું જ આની મજા ગયું. મારે કહી દે કે આ બધું ઉડીને તારું દિલ દુખાવવા ખાસ માંગો અને પણ શું શું તે જ કહ્યું હતું કે 'stuff' એ છે. આવશે તો

 

B.Sc માં અમારા ક્લાસમાં ફક્ત આઠ જ છોકરીઓ છે. તે પણ જરા નકામી. મરાઠી અને મરાઠીઓ એ ક્લાસ ભરી દીધો છે. એક ગુજરાતી છે તે તે મરીન જેવા સાથે જાય જાય તે આપે છે અને ભણે છે. કોઈ પણ સાથે વાત કરી નથી, વારંવારનો અરજી તો અભિમાન ગ્રુપ અથવા કંઈ બાજુ જ હોય. આજ વખત છોકરીઓ આપે છે તો ખાસ ન ઉડી શકે. કોણ ક્યારે પૂરો અને જે ક્યારે રડાવે? professors માં પણ ખાસ દમ નથી. એક બે સારા છે. Practicals માં Demonstrations તો અત્યંત 'બંડલ' છે. એમાં કઈ બાત છે. Chemistry practicals હજુ શરૂ થયા નથી. શનિવારે તે શરૂ થશે. B.Sc ભણવામાં જે પૂર્ણ Int. Sc. ભણવાનું છે તે નથી. કારણ તો આગળ ઉપરની વાત કરી સમય આવશે અને બાજુ કારણ 'lack of company'. Company માં એમાં દસદ જગા હતા તેમાંથી પણ જલદી આવી જશે. એમાંથી કંટાળી જશે તો નવાઈ નહિ.

 

મહેન્દ્રને પૂનામાં Law કોલેજ માં admission મળ્યું છે. તે જાણવા સારું રહેશે. બેન્ક પાછળથી બહાર આવેલી માછલીઓ પાણી વગર તરફે તેમ દશા મહેન્દ્રની થઈ છે. તેને પાળે નારી બાજુ 'Sahara' મળ્યું છે. ત્યાં બધા ધારા અને ધારણા. બધા લેસન કરવામાં પાપડ ખસી ગયા કરવામાં કોઈ ન સમજશે. ગયા સોમવારે (તારીખ ૨૬/૧૨) મહેન્દ્ર, College માંથી Certificate લેવા આવેલો. તે fee ભરેલ તો પણ લેયર વ્યવસ્થાને તેને અડચણ હશે. Chemistry નું લેયર થયું, Organic Chemistry ની paraffins ની અધ પ્રોફેસરો સમજાવતા હતા. paraffins એટલે Little affinity મેં અને તે (મહેન્દ્ર) કહ્યું કે તારા પ્રત્યે little affinity છે. આમ વાત કરતાં આ સબ પ્રોફેસરો અમને બોલાવ્યા બોલાવ્યા. કહ્યું કે તારા નામ Principal પાસે મોકલશે. મહેન્દ્ર ગભરાઈ ગયો અને તરત રવિએ Poona પાછો ગયો. બંને દિવસે તેના પત્ર આવ્યો અને તારે પરિણામ શું

 

આવ્યું તે જાણવા પત્ર લખ્યો. હજુ કોલેજ શરૂ થયા પંદર દિવસ નહિ થયા અને બોર્ડ પર નામ આવ્યા લાગ્યું. આખું વર્ષ કેમ પસાર થશે? ગુજરાતી સાહિત્ય મંડળમાં આ વર્ષ Secretary અથવા Representative of Jr. B.Sc તરીકે ભાગ લેવા વિચાર છે. સોમવારે કે મંગળવારે મને Medical માં admission આપશે તો આ સ્વાંગ પૂરી જો. પત્ર ઘણો લાંબો થઈ ગયો છે, અને ટાઈમ પણ ઘણો થયો છે એટલે અહીં જ પત્રને The End આપું છું. જોકે લખવાનું ઘણું છે પણ આવતા પત્ર માટે તો થોડી મીઠાઈ રાખવી જોઈએ ને? તારા તરફના નવલજય અમે ત્યાં દિવસે મોડા પડ્યા છીએ? તારી તબિયતનું શું દુરામય ચાલુ છે. બરેન્દ્રને પત્ર લખે તે મને જરૂર લખવું જોઈએ. એન.જે. ગાંધીરા કસાયુ.

 -------------------------------------------------------------------------------------------------------------------------

Ramnarain Ruia College, Bombay, 19.

20, Gokhale Road North, Jivan Niwas, Mumbai 28

Date: 4-1-1952

Dear Aisendra,

Received your letter today while I was going to the market. Was extremely delighted to read it. I was sitting here in anticipation of your letter, and that expectation was fulfilled today. Since no letter was arriving from your end, I felt that perhaps my letter hadn't reached you. And that turned out to be true—whether you got my letter or not amounted to the same thing.

This was after the rain and waterlogging. Despite water everywhere around, I don't specifically remember what I had written in that letter. Well, it must have been about the exam results. Met Rajnibhai too, but only for five minutes. He mentioned that there is a nine-page letter from Aisendra. Hearing this, I was quite astonished—that

there must be news of an entire era in this letter! You must have written the letter over a long period, right? Nowadays, once in a while or a month ago, we meet at the Swimming Pool. Nothing particularly new. Friday was a holiday; yesterday Dhiren and I watched 'Shantiniketan' / 'Bubla Ji' (at 3:30), and at night watched 'Sinbad the Sailor' (at 9:30) with Manjuri right from the beginning. Today there was a plan to watch a movie, but Dhiren's call didn't come, so I stayed home till 3:30. A little later, I watched 'Tarzan's Savage Fury' at the 4:00 p.m. show at Erode [Eros/Imperial], and saw Dhiren there—he too had come there unexpectedly. Among other movies, watched 'Pachhai' (6:30) and 'My Favorite Spy' at the 4:00 p.m. show. The last movie is such that Bob Hope in 'My Favorite Spy' is very entertaining. If it comes to your side, do go watch it. It ran here for two or three weeks. In 'Pachhai', there isn't much substance in the story, but the sets looked very good. V. Shantaram has paid money in interest instead of paying money directly, because in it he features his wife and daughter, along with his illegal wife Sandhya. Watched 'Pachhai'

quite unexpectedly too. Since they were going to their in-laws' place on Monday, they brought one ticket for the 2:30 morning show for both. I wasn't going to go, but upon much insistence, I got a ticket from the manager and watched it. A 'House Full' board was posted, yet got a ticket—what a wonder! S.P. Patel (who had come to Abu with us) has come after taking B.Sc. with Microbiology from Navsari or Nadiad. Whether it's Navsari or Nadiad, he will inform later. He will share other news with you in a short while. Is the news regarding studies going smoothly or with difficulty? These days are passing while finishing up 'marriage' matters. The 'wedding day' was supposed to be in comparison, but wasn't done; however, their engagement was finalized. The engagement and wedding will fall on the same day. But if it changes later, there's no remedy. Writing about their younger brother doing things mostly. Will give next Saturday.

He also got a seat for 'Africa'. He scored much fewer marks than expected. Looking at his studies, it felt like he would surely get a First Class if not a Higher Second Class, but he got a Lower Second Class. The same thing happened to Anup. What can be done for a student who completes the Inter Science course in May and gets a lower second class? At the time of results, I was expecting with much curiosity through letters that he would score at least 59% if not a First Class, but he got 57.1%. Now, having no choice, he has taken admission in Dental College. I wouldn't get admission in Dental College or Ayurvedic College, but going forward, the line doesn't seem prospective. The plan is to complete B.Sc. (recd) after B.Sc. If London University gives admission for M.B.B.S. after B.Sc., then two years will be spent there. Dhiren is enjoying his second year of Inter Science. I also feel like enjoying, but what can be done? The University has passed us! In this term's Inter Science class, there are plenty of girls. Not only are girls present in quantity, but in quality too—Parsi girls are quite good. Friendship is good. Picnics took place this year too, but almost half were girls and boys combined. This time the ratio is reversed; otherwise, every year and every time, girls are fewer. Dhiren will enjoy his time, and Naresh will bring his car. And what else remains? Everything turned out to be fun! Let me clarify that I don't intend to hurt your feelings by bringing all this up, but didn't you say that this is the 'stuff'? If it comes, then...

In our B.Sc. class, there are only eight girls, and they too are somewhat useless. Marathis have filled up the class. There is one Gujarati girl who goes around with someone like Marine and studies. Hasn't talked to anyone; frequent applications belong to the egoistic group or somewhere side. This time the girls who are there cannot fly high. Who knows when someone finishes and when someone makes one cry? There isn't much spark in the professors either—one or two are good. In Practicals, the Demonstrations are extremely useless ('bundle'). What's the point in that? Chemistry practicals haven't started yet; they will start on Saturday. Studying B.Sc. doesn't have the full essence of Inter Science studies. The reason for this will come up in future discussions, and another reason is 'lack of company'. Out of the ten or twelve people who were in the company, some will come soon. If one gets bored of this, it wouldn't be surprising.

Mahendra got admission in Law College in Poona—it will be good to know that. Mahendra's condition has become like fish struggling out of water without it. He has found 'Sahara' on the side. Everything there is according to rules and assumptions. In doing all the assignments, they had a tough time, yet no one will understand. Last Monday (dated 26/12), Mahendra came to collect his Certificate from College. Even though he paid fees, he faced difficulties with the layer setup. The Chemistry practical took place; the sub-professors were explaining Organic Chemistry's paraffins. Paraffins means 'little affinity'. I and he (Mahendra) remarked that there is 'little affinity' towards you. As we were talking like this, these sub-professors called us over. They said they would send our names to the Principal. Mahendra got scared and immediately returned to Poona on Sunday. In two days, his letter arrived asking to know what result

came out. College hasn't even been open for fifteen days and names started appearing on the board. How will the whole year pass? I plan to participate in the Gujarati Literature Society this year as Secretary or Representative of Jr. B.Sc. On Monday or Tuesday, if they give me admission in Medical, I will fulfill this role. The letter has grown very long and it's getting late, so I will put 'The End' to the letter here. Though there is much to write, a few sweets should be saved for the next letter, right? Has your news from that side arrived late here? What is the ongoing state of your health? If you write a letter to Barendra, you must write to me too. N.J. Gandhy's situation.










No comments:

Post a Comment