The New India Assurance Company Limited. Rangoon Branch.
પ્રિય
બટુકભાઈ, આપનો પત્ર મળ્યો.
પરીક્ષામાં પાસ થઈ ગયા
જાણીને આનંદ. હવે ત્યાંના નવીન
જણાવશો. આ પત્રની સાથે
નીતિનનો એક ફોટો મોકલું
છું.
વડિયાથી
પૂ. બાપુજીનો પત્ર હતો. ત્યાં
પણ હશે. પૂ. બાએ
તમને યાદી લખાવી છે,
તમારું વજન હવે ફરીથી
વધ્યું કે નહિ? અહીંયા
તો ખાસ નવીન કાંઈ
છે જ નહિ. એક
વજન વધે છે તે
નવીન. રાંધવું ખાવું ને મમ કરવી.
હવે તમે એક ત્યાં
લખશો તો કોઈક વખત
આવવા મળે. બોલાવશો ને?
પત્ર જરૂર લખશો. લી.
આપની ભાભી.
The New India Assurance Company Limited.
Rangoon Branch.
Dear Batukbhai,
Received your letter. Very glad to know that you passed the examination. Now please share any new updates from there. Sending a photo of Nitin along with this letter.
There was a letter from respected Bapuji from Vadia; he must have written to you there as well. Respected Ba has sent her warm regards to you. Has your weight started increasing again or not?
There is nothing particularly new here. The only new thing is my weight increasing! Cooking, eating, and taking a nap. Now, if you write to them there, maybe I will get a chance to visit sometime. You will invite me, won't you? Do write a letter.
Yours,
Your Sister-in-law (Bhabhi)

No comments:
Post a Comment